________________ લેકિંગ મેના વર્ગોની ચડતી ઊતરતી શ્રેણીના પિશાકની ખાસિયતોની વિગતો, તેમને સંબોધવાનાં સંબંધને, તેમના હક, દીવાને-આમ અને દીવાનેખાસના ભેદો, ઉમરાવોનાં પદ-પ્રતિષ્ઠા, તેમની જાગીરોનાં માપ-કદ, તેમના વંશવારસાના નિયમે, કાયદામાં તેમને મળતું ખાસ સંરક્ષણ, લેકેના જાન-માલ ઉપરના તેમના હકે, રાજા સાથેના તેમના સંબંધે, વગેરે વિગતે નોંધેલી હતી. આ રહ્યા તેમાંથી કેટલાક નમૂના : ઈંગ્લેંડને બૈરન-ઉમરાવ માથે છ મોતીવાળી સેર પહેરે છે.” “મુગટ પહેરવાનું વાઈકાઉંટ શ્રેણીથી શરૂ થાય.” યુવરાજ રાજા જેવો મુગટ પહેરે, પણ તે ઉપરથી બંધ કરેલ ન હોય.” ચૂક “હિઝ ગ્રેસ” કહેવાય; બીજા ઉમરાવો ‘લૅડે.” ઉમરાવને રાજા સામે કે અદાલતમાં સુંગંદ ખાવા ન પડે તેને શબ્દ જ બસ થાય.” “દીવાને-આમવાળા દીવાને-ખાસમાં જાય, ત્યારે ખુલે માથે,. નીચા નમેલે મોંએ જાય.” દીવાને-આમવાળા પિતાનાં બિલ દીવાને-ખાસમાં ચાલીસા સભ્ય દ્વારા મોકલે, અને તેઓ ત્રણ વાર નમન કરીને તે રજુ કરે.” - “ઉમરાવને કેદખાનામાં ન પૂરી શકાય–સિવાય કે રાજા તેને “ટાવર એફ લંડન ને યોગ્ય ઠરાવે.” - “ઉમરા પાર્લામેન્ટમાં ઘેડાગાડીમાં બેસીને જાય. આમની સભાવાળા ન જઈ શકે. “ઉમરાવ પિતાના ઘરમાં છ પરદેશીઓ રાખી શકે; સામાન્ય. અંગ્રેજો ચાર જણને જ.” “લેડ લેકે જકાત ભર્યા વિના આઠ ટન દારૂ રાખી શકે.” “લેડ ઉપર રાજદ્રોહનો ગુનો કબૂલાવવા પણ ત્રાસ ન ગુજારી. શકાય.”