________________ “ગ્રીન-કસનું પતન અને નાશ ર૯ તે એ ટકારા વધતા જ ગયા. અર્થાત એ સમય બતાવનારા ટેકરા ન હતા, પણ જેલની કઈ ઘટનાની સાથે સંકળાયેલા કેરા હતા. ઉર્સસ હવે, દિવસે પિતે ઊભો રહ્યો હતો તે ખૂણું પાછળ ઊભો રહી, જેલના નાના દરવાજા તરફ જોઈ રહ્યો. થોડી વારમાં જ એ બારણું પાછળ પ્રકાશ આવતો હોય એમ એક કાણામાંથી દેખાયું, અને પછી તો એ બારણું જ ઊઘડ્યું. એક માણસ મશાલ હાથમાં લઈને બહાર નીકળે. પછી બીજે, પછી ત્રીજે, અને પછી થે. ઉસસે તેને ઓળખે– તે વાપેનટેક હતો, તેના હાથમાં તેને લેહ-દંડ હતો. પછી તો બીજા માણસ હારબંધ નીકળવા માંડયા. ઉર્સસ એ બધાને ઓળખી શકળ્યો - તે બધા દિવસે ગ્નિનપ્લેઈનને પકડવા આવેલા લેકે જ હતા ! " તો પછી એમની સાથે વિનપ્લેઈન પણ બહાર આવશે જ ! ઉર્સસ સ્થિર નજરે જોઈ રહ્યો. પોલીસના માણસે બબ્બેની જોડીમાં હારબ ધ નીકળે જતા હતા તથા ઉર્સસ તરફ પીઠ રાખીને શેરીમાં ગોઠવાતા જતા હતા. પછી બીજી મશાલવાળો માણસ આવે. જરૂર હવે કેદી. શ્વિનપ્લેઈન જ આવશે ! પણ જે વસ્તુ આવી તે માણસ ન હતો પણ મડદું હતું ? કફન પેટી–ચાર માણસોને ખભે ચડેલી. પછી તેની પાછળ કેદાળો. હાથમાં લઈને ઘર-દુ નીકળ્યો. ઉર્સસની છાતી બેસી જવા લાગી. આપણે જાણીએ છીએ. કે, તે મડદુ હર્દકેનનું હતું, પણ ઉસસે માની લીધું કે તે મડદુ શ્વિનપ્લેઈનનું જ હશે.