________________ 0 , , , , , , અને તારા ગ્રીન-કસનું પતન અને નાશ 25 આભારી છે. (ઉસસે વચ્ચે જ ટોળામાંથી આવતો અવાજ કાઢયો H " સાળા, ગધા ! તારો બાપ દારૂડિયો છે. '). “આપને આભારી છું; કારણ હું ગધેડા જેવો વિદ્વાન કઈ બીજાને જોતો નથી અને જાણતા નથી. અજ્ઞાની થઈને ચર્યા કરવું એનું નામ જ ડહાપણ છે; તમારી પેઠે જ્ઞાની થઈને ભૂખે મરવું એ તો નરી મૂર્ખાઈ છે. ગધેડું પોતે શું ખાય છે તેનું નામ નથી જાણતું, પણ નિરાંતે ખાયા કરે છે, ત્યારે તમે લેકે ઘણું ચીજોનાં નામ જાણે છે, પણ એક વસ્તુ ખાવા પામતા નથી ! તમારી પાસેનાં કપડાંની જોડમાંથી એક એક નંગ ગિરવી મૂકીને જ તમે બાકીનું કપડું પહેરીને અહીં પધાર્યા છે, એ હું જાણું છું. તમારી પાસે કશે કામધંધો નથી, કમાણી નથી. એટલે ક્યાંક ધાડ પાડી, હાથ મારી, ખિસ્યું કાતરી, પિસા-ભેગા કે ખાધા-ભેગા ન ન થાઓ, ત્યાં સુધી તમે તમારા જેવી નવરી આ ડાકણો સાથે ચીસો પાડવાનો આનંદ લેવા અહીં આવ્યા છે, તે બહુ રૂડું કર્યું છે. (ગુસ્સાભર્યા અવાજે, ઉસને કઠે જ!) હાં, હાં, હજુ માણસના અવાજે શા માટે બોલો છે ? તમારામાં રહેલા સાચા કૂતરાને અવાજે, તમારામાંના સાચા કાગડાના અવાજે, તમારામાંના સાચા ખવીસના અવાજે જ બેલ ને ! (તરત એવા અવાજોની ભરમાર, ઉસના કંઠના સૌજન્યથી !) સગૃહસ્થ ! મારા ભાષણથી આપ સૌ શાંત પડવાને બદલે ઉશ્કેરાઈ ગયા છે. પણ હું તમારી ચીસાચીસની થોડીક રજા લઉં છું, અને ખેલ જ શરૂ કરું છું.” પછી તેણે જાણે ગ્વિનપ્લેઈનને પડદાની અંદર આવીને કહ્યું હોય તેમ કહ્યું, “જરા સાંસતા થઈએ. આ બદમાશેને સગ્રુહસ્થ અને સન્નારીઓ કહીને સંબોધ્યા, પણ છેલ્લાં ચાલીસ વર્ષ થયાં એક વખતની બહાદુર અંગ્રેજ પ્રજા હવે ઊતરી ગઈ છે, વર્ણસંકર થઈ ગઈ છે. ગમે તેવું સમજાવો, પણ એ બદમાશે ટાઢા