SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ચીન. બાકસનું પતન અને ન શ પછી તે વિશીને પહેલે મજલે ગયે અને ત્યાં બારીને સળિયે લટકાવેલા, “ગ્વિનપ્લેઈન ધ લાફિંગ મૅન ", અને " અંધાધૂંધી ઉપર વિજય " એ બંને પાટિયાં ઉતારી લાગે. વિશીવાળાએ તેને પૂછયું, “તમે પાટિયાં કેમ ઉતારી લીધાં ?" હું હવે જાહેર જીવન છેડી ખાનગી જીવનમાં પ્રવેશ કરું છું.” વીશીવાળે સમજી ગયો. તેણે પોતાના નેકરને હુકમ આપે કે, જે આવે તેને તારે કહી દેવું કે, આજથી ખેલ બંધ છે. ટિકિટ વેચવાની જગા તરીકે વીશીમાં ગોઠવેલું બધું પણ તેણે ઉપાડી લેવરાવ્યું. | ઉસસે “ગ્રીન-બોસ'માં જઈ પેલાં બે પાટિયાં અંદર ઊભાં કરી દીધાં. ડિયા ઊંઘતી હતી. તેની પાસે બેસી તેણે ફિબિ અને વિનસને કહ્યું, “તમારાં ગૂગલે પેટીમાં મૂકી દો. આજે ખેલ નહિ થાય. કાલે પણ નહિ, પરમ દિવસે પણ નહિ, તે દિવસ પછી પણ નહિ. મારી હથેળીમાં જેમ વાળ નથી, તેમ હવે આ દુનિયામાં ગ્વિનપ્લેઈન અને તેને ખેલ નથી ! " - પછી તેણે ડિયા તરફ ફરીથી જોયું. એને આ બધા સમાચાર કેવા કારમા નીવડશે ? જાણે ફૂંક મારીને મીણબત્તી ઓલવી નાખીએ તેવા. મને હોમો ખોઈ બેસું ને જેવું થાય, તેવું તેને ગ્નિનપ્લેઈન વિના થશે. આંધળાને દેખતાં કરતાં શેકને કાદવ ઓળંગવો વધુ મુશ્કેલ હોય છે.” પછી તેણે “ગ્રીન-બોકસમાં આમથી તેમ આંટા મારવા માંડયા. વચ્ચે વચ્ચે તે ગણગણતો : “ગ્વિનપ્લેઈન કેદખાનામાં અને ડિયા કબરમાં –વાહ, એ બંને વાનાં બરાબર ગોઠવાઈ રહેશે. રાજકારણમાં માથું મારવાનું એ બધું પરિણામ. બધું પરવારીશું એટલે હું અને હમે અમારું જૂનું ગાડું ગબડાવતા ચાલ્યા જઈશું. જોકે, હો
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy