________________ લાફિંગ મૅન મારી પાછળ ન આવે. જ્યાં છે ત્યાં જ ઊભા રહે તથા ચૂપ રહે.” વાનટેક હવે ચાલવા માટે પાછો ફર્યો કે તરત ઉસસે 4િનવિલેઈનના કાનમાં કહી દીધું: “તને પૂછે તેટલાને જ જવાબ આપજે. તથા પૂછે નહિ ત્યાં સુધી કશું બોલીશ નહિ.” વરી બહાર વાપેનટેક સાથે આવેલ બીજા માણસો પણ હતા. ડાબે હાથે તથા જમણે હાથે તેઓ ગોઠવાઈ ગયા, એટલે તેમની વચ્ચે ગ્રિનપ્લેઈન ધીમે પગલે ચાલી ગયો. 5 ગ્વિનલેઈન ગયો. આવી ખુલાસા વગરની કે કારણ જણાવ્યા વિનાની ધરપકડ અત્યારે તો અંગ્રે અને પિતાને જ નવાઈભરેલી લાગે; પણ તે જમાનામાં એવી ધરપકડો વારંવાર થતી. અલબત્ત, આ ધરપકડો અર્થ એ થતો કે, હજુ થોડીઘણી સ્પષ્ટતા થવાની બાકી છે, એટલે ત્યાં સુધી બહુ જાહેરાત થવાની જરૂર નથી. આ ઉપરાંત, ખાસ સવાલ પૂછવાના હોય, તથા તેમાં રાજ્યની નીતિને લગતી કોઈ બાબતો સંડોવાયેલી હોય, તે પણ એમ કરવામાં આવતું. - આ ધરપકડને અર્થ માત્ર અદાલત સમક્ષ હાજર થવાના “સમસ” રૂપ જ ગણી શકાય,– સીધી ધરપકડ નહિ. ઉપરાંત જેને પકડ્યો હોય, તેની બાબતમાં નકામી હે હા ન થાય, એ પણ એ અંગેની ચુપકીદી પાછળનો હેતુ હોય. જેકે, લેકને મન તો પરિણામ