________________ પt લાફિંગ મૅન કારણ કે સાઉથવર્ક તેની હકૂમત હેઠળ હતું–ત્યાં સુધી ઉર્સસ, હેમે. સૌ સહીસલામત હતા. ઊલટું, “ગ્રીન-ક્સ' સામેના આ વિરોધને કારણે જ તેની ઘરાકી વધી ગઈ ! “ગ્રીન-બૅકસ વિરુદ્ધ અરજીઓ થવા લાગી છે એવું જાણમાં આવતાં જ લકે તેને મદદ કરવા તૈયાર થઈ ગયા અલબત્ત, તેને ઘરાકી આપીને ! આમેય જે વરતની બંધી હોય, તે વસ્તુ તરફ જ લેકની વૃત્તિ વધારે વળે છે; તેમાં આ તો એક રીતે ઉપરના વથી - સત્તાથી થનાર જુલમ કહેવાય - એટલે “ગ્રીન-કસને ઓથ આપીને સત્તાવાળાઓ સામેનો વિરોધ બતાવો, એ પણ લેકને ગમતી વાત. ઉપરાંત એક આનંદપૂર્ણ સાંજ ગાળવાની મળે એ નફામાં ! મિત્ર તે તમારાં વખાણ કરીને થોડા વખતમાં જ થાકી જાય; પણ દુશ્મન વખોડવામાં ઝટ થાકે નહિ - તેઓ ઝટ ચૂપ થઈ જાય નહિ, એ જ તેમને ઉપકાર છે - લેને તેઓ જાગતા જ રાખે છે ! ઉસે ગ્વિનપ્લેઈનને આ ફરિયાદો વિષે કશી વાત કરી ન હતી; તેના મનમાં હતું કે, તેને અત્યારથી નાહક ચિંતામાં નાખવાની જરૂર નથી. અને કશું થવાનું હશે, તે પોતાને પહેલેથી ખબર પડશે ને ? ' પણ એક વખત ખેલની આવક ગણાતી હતી, તે વખતે નીચે ગબડી ગયેલો ફાધિંગ ઉપાડીને હાથમાં રાખી ગ્વિનપ્લેઈન જેવા લાગ્યો. તે બેઃ આ ફાધર પોતે લેકોની કંગાલિયતનું પ્રતીક છે; પણ તેની ઉપર જે છાપ છે, તે રાણી એનની આકૃતિ રાજ સત્તાના બિનકમાઈના વૈિભવનું પ્રતીક છે. વીશીવાળા નિકોલસની હાજરીમાં બેલાયેલા આ શબ્દ, ફિબિ અને વિનસ મારફતે ઉર્સસ