________________ દેડકેટર વીશી હતો, તે વખતે ઉસસે એ ઊંચે માણસ બતાવીને તેને પૂછ્યું, “એને તમે ઓળખો છો ?" “જરૂર.” “તે કોણ છે ?" " ખલાસી.” “તેનું નામ ?" ગ્નિનપ્લેઈને વચ્ચે જ પૂછયું. “ટોમ-જિમ-જેક.” પછી વીશીમાં પાછો ફરતો ફરતો નિકોલસ ગણગણે, “એ કઈ લૉર્ડ - ઉમરાવ નથી, એ કેવી કમનસીબીની વાત છે ? નહિ તે સૌ કોઈને લાભ થઈ જાત. આવા ખેલ-તમાશા જોયા કરવા અને મજા કરવી એ જ તેને ધંધો છે !" . અલબત્ત, વીશીવાળા સાથે કોઈ કઈ વાર થઈ જતી આવી અને આટલી વાતચીત સિવાય, “ગ્રીન-બૅક્સ થિયેટરવાળાં સી. બીજી રીતે સૌથી અલગ જ રહેતાં. અલબત્ત સૌ કોઈ પરવારી જતું, પછી ગ્વિનપ્લેઈન એકજો આસપાસના ખુલ્લા મેદાનમાં આંટા મારવા અને ખુલ્લી હવા લેવા નીકળતો ખરે.