________________ 10. લાફિંગ મેન , અને વેટરે મદદ ન કરી હતતે શેક્સપિયર આજે પણ ઇંગ્લેંડની દીવાલમાં જ પુરાયેલો રહેત - અલબત્ત, વોટરને પોતાના એ કાર્ય બદલ પછી ઘણે પસ્તાવો થયો હતો એ જુદી વાત ! આ ખેલની વચ્ચે ઉર્સસ અવાજની નકલ કરવાની પિતાની શક્તિને પરચો આપતો. પ્રેક્ષકેમાંથી કોઈના પણ કંઠની તે આબેહૂબ નકલ કરી બતાવત; ઉપરાંત તે આખું ટોળું ભેગું થઈને શેરબકેર કરતું હોય તેવો અવાજ પણ એકલો કાઢી શકતો. અને લેકે તેની એ શક્તિ ઉપર આફરીન પિકારી જતા. સાથે સાથે તે ભાષણો પણ આપતો - જેનો એક નમૂને આપણે હમણાં જ ઉપર જે; તે દવાઓ પણ વેચતો અને માંદાઓના ઉપચાર કરતો. - સાઉથવર્ક પરું આખું તેના ખેલથી જિતાઈ ગયું. આ પરંતુ પ્રેક્ષકોમાં હજુ બધો નીચલો થર જ આવતો હત– આજની કમાણે આજે જ ખતમ કરનારો ! પરંતુ એ પ્રેક્ષકોમાં જરાક ઊંચે, તથા ઓછો ગરીબ દેખાતા, તથા ચીંથરેહાલ નહિ એ એક પ્રશંસક હંમેશ નજરે પડતો. એની ભાષા, એની ચેષ્ટાઓ, એની ધક્કામુક્કી નીચલા થરને જ લાયક હતાં. પણ નવાઈની વાત એ હતી કે, “લાફિંગ મેન'ના ખેલનું જાણે એને વ્યસન થઈ લાગ્યું હતું. અલબત્ત એ દરેક ખેલમાં હાજર નહોતે રહેત; પણ જ્યારે તે આવતો, ત્યારે આખા પ્રેક્ષકસમુદાયને એ જ રતાં. તે જ તાળીઓ પાડવાનું તથા પ્રશંસાના પોકાર કરવાનું શરૂ કરતે, અને તરત આખું ટોળું તાળીઓ પાડવા લાગીને કે પિકારો કરીને તેને સાથ આપતું. ઉર્સસના લક્ષમાં એ વાત આવી ગઈ અને વિનપ્લેઈનના એક વખત વીશી-માલિક માસ્ટર નિકોલસ ઉસ પાસે ઊભે. કે , J , , ,