________________ ૧ર૮ લવિંગ અને વિનપ્લેઈને જ એક વખત તેને કહ્યું હતું, “બાપુજી, તમે અદ્દલ જાદુગર જેવા છે !" હું છું જ વળી!” ઉસસે જવાબ આપે. થિયેટરવાળા વચ્ચેના ખંડની ડાબી બાજુની ભીંત મિજાગરાં ઉપર નીચેની તરફ બહાર ઊઘડતી. અને તે નીચે ઢળે તે જ ઘડીએ આગળના ભાગમાં મિજાગરાં ઉપર ઘૂમતા પાયા નીચે ટેકવાઈ જતા. એ તેમને રંગમંચ બની જતા. સામે પ્રેક્ષકે ગોઠવાઈ જતા. કઈ વીશીના આંગણામાં પડાવ નાખે હેય, તે વીશીના મજલાઓના બધા ઝરૂખા ખાસ બેકસ તરીકે વપરાય, અને ત્યાં બેસવાના વધુ પૈસા લેવાય. પડાવ નંખાયા પછી વિનસ મજાનાં ઢેલ વગાડે અને ફિબિ ગિતાર વગાડે. હોમે પણ રીંછનું ચામડું ઓઢેલા ઉસ સામે કેટલાય ખેલ આપે. આજનાં નાટકમાં એક એક દશ્ય કહેવાય તેવાં કેટલાંય નાટકે ઉસસે પોતાની મંડળીનાં પાત્રોને અનુલક્ષીને બનાવ્યાં હતાં. તે નાટકનાં નામ લેટિન ભાષાનાં રહેતાં, અને ગીત સ્પેનિશ ભાષાનાં. તે વખતે ઈંગ્લેંડમાં સ્પેનિશ ભાષાથી લોકે અપરિચિત નહોતાખાસ કરીને દરિયાખેડુઓઉપરાંત, નાટકનું ગીત તે નાટકને પ્રસંગ તથા અભિનયને કારણે જ આમેય સમજાઈ જાય; અને સંગીતને કારણે તેના શબ્દો આમેય ઓછા જ સંભળાય. - ઉસસે વિનપ્લેઈનને લક્ષમાં રાખીને “અંધાધૂધી ઉપર વિજય” નામનું એક ખાસ નાટક લખ્યું હતું. અને તે લખવામાં તેણે પિતાની બધી શક્તિ રેડી દીધી હતી.