SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લાકિંગ મૅન તૂટી પડ્યા. પેલા આયરિશ માણસે પિતાને ગેરકાયદે ફટકે મારવાની મળેલી પરવાનગીને લાભ લઈ પેલાની ડૂટી ઉપર જ ફટકે લગાવ્યો હતો. પેલે સ્કોચ છતાપાટ પડી ગયો અને તેના ગળાની ખરખરી બલવા લાગી. સૌ ઉમરાવો બોલી ઊઠયાઃ “બરાબર બદલે લીધે ”—જેઓ હાર્યા હતા તે સુધ્ધાં એમ જ બેલ્યા ! પેલા સ્કેચને સ્ટ્રેચર લાવીને ઉપાડી જવામાં આવ્યો. તે ફરી પાછો ઊભો થઈ શકે તેમ રહ્યું નહોતું. પેલે આયરિશ પણ જીવનભરને માટે અપંગ બની ચૂક્યો હતો. જેસિયાના બહાર આવી ત્યારે લોર્ડ ડેવિડના હાથ ઉપર હાથ ટેકવીને બોલી : “મજાનું હતું પણ” " પણ શું ?" “હું એમ માનતી હતી કે, આ મૅચ જોતાં મારું કલેજું મની બહાર આવી જશે, પણ કંઈ અવ્યું નહિ.” લોર્ડ ડેવિડ અચાનક ઊભે રહ્યા, અને જેસિયાનાના માં સામે જઈ રહી છે, “કલેજે મેમાં લાવવાને એક જ ઉપાય છે.” “શે ?" “વિનપ્લેઈન.” “અને એ ડ્રિનપ્લેઈન શી બલા છે?” ડચેસે પૂછયું.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy