________________ લાકિંગ મેન વધુ સુંદર,એલચીએ અવાજ ધીમો કરીને જવાબ આપે. “એ તે બેઅદબી કહેવાય,” બાલિફે ધીમેથી ગણગણ્ય રાણ ઘેડુંક ચૂપ રહી; પણ પછી બેલી. એ બધાં ગેરકાયદે જન્મેલાંઓથી તોબા !" રાણીએ વાપરેલા બહુવચનની બાકિલ ફેડએ નેધ લીધી. બીજે એક વખતે દેવળમાંથી નીકળતી વખતે, બાકિંલકે રાણીની પાછળ હતો. તે વખતે લેડ ડેવિડ ડિર-મોઈ બાનુઓ વચ્ચેથી પસાર થતા હતા. અચાનક બધી બાનુઓ બોલી ઊઠી, “કેવા સુંદર ! કેવા મનહર !" રાણી એન કેઈની સામે જોયા વિના માત્ર ગણગણી, “છટ !" બાકિલફે એ સાંભળી ગયે. હવે તેને નિશ્ચય થઈ ગયો કે, જૉસિયાનાને કાંઈ પણ કરીએ, તેથી રાણી નારાજ નહિ થાય. પણ તેના જેવી નાની કોટિને માણસ એવી પ્રતાપી બાઈને એકદમ શું કરી શકે ? ખરેખર કાંઈ જ નહિ. કલેજા મુંહક આતા હૈ એક વિગત અહીં નોંધી લઈએઃ જેસિયાનાને “ધૂમતી–પેટીને અધિકાર હતો. ઘૂમતી-પેટી એટલે શું ? બે વસ્તુઓથી માણસે મોટા બને H ઈગ્લેંડમાં ઘૂમતી-પેટી મળવાથી; અને ફાંસમાં “–ને માટે શબ્દથી. ફાંસમાં “--ને માટે” શબ્દનું મહત્ત્વ આ છેઃ રાજા જ્યારે મુસાફરીએ નીકળે ત્યારે જ્યાં પડાવ નાખે, ત્યાં રાજાને કારભારી સૌને માટે મુકામ નક્કી કરી આપતી વખતે જે રાજવંશી પ્રિન્સ