________________ - લેહ કચાલી ડમાં વફાદારીની ભાવના પુનઃસ્થાપિત થવા લાગી હતી, અને ળવાખેરીની ભાવના ક્યારની મરી પરવારી હતી. સારા કાર પ્રજાજને બનવું, એ જ હવેથી પ્રજાજનેની એકમાત્ર વાકાંક્ષા હોઈ શકે એમ મનાવા લાગ્યું હતું. રાજકારણમાં પડવાની ખમીમાંથી લેકે હવે જાગ્યા હતા. “હક”, “સ્વતંત્રતા” અને “પ્રગતિ” . શબ્દોની હવે ઠેકડી ઊડવા લાગી હતી. દરેક જણને હકો હેય, ..બધાનું શું થઈને રહે ? દરેક જણ રાજ્ય ચલાવવા બેસે, તે શું થાય તે તે કલ્પ ! અને કહેવાતી આ સ્વતંત્રતાને જુલમ * વિચારે! મ શું કામ મજા કરવાનું છે, રાજ્ય ચલાવવાનું નહિ! હું આપવાની પંચાત વળી શું કામ જોઈએ ? - તેના કરતાં નાચવા જવું એ શું બેટું? રાજા પોતાને માથે બધી જવાબદારી અને જે ઉઠાવવા માગતા હોય, તે પછી એ વાતને તે ઈશ્વરના વરદાન માની વધાવી જ લેવી જોઈએ ને ? રાજા આપણે માટે આવી મોટી તકલીફ સ્વીકારવા તત્પર થાય, એ એમની ભલમનસાઈ જ ગણુય વળી. પણ રાજાને તે એ કામ એછિને મોટા કરવામાં આવે છે, અને પિતાનું કામ તે બરાબર જાણતા હોછે. અલબત્ત, લોકોએ એ માટે એમને કરવેરા ભરવા પડે, તથા તે લશ્કરમાં ભરતી થવું પડે. પણ લોકો માટે એટલું જ બસ નથી ? પછી વધારામાં રાજ્ય ચલાવવાની પંચાત શાને જોઈએ ? પ્રા લોહી આપે અને પૈસા આપે : બદલામાં તેમને દોરવણી મળે! પિતે પિતાને દોરવા પ્રયત્ન કરવો કે તેવી હોંસ રાખવી, એ તે કેવો અર્થહીન ખ્યાલ છે ? દરેકને ભોમિયો–માર્ગદર્શક તે જોઈએ જ. પ્રજા તે અજ્ઞાન હેઈને આંધળી ગણાય. આંધળા માણસને પિતાને દરવા તો જ નથી રાખવો પડતો ? તેમ પ્રજા પિતાને ઘેરવા સિંહ રાખે–અર્થાત રાજા. અને પ્રજા અજ્ઞાન શાથી કહેવાય છે કારણ કે પ્રજા તે અજ્ઞાન જ હોય ! અને અજ્ઞાન તે સદ્ગોનું સંરક્ષક છે જે વાંચે, તે વિચારે; અને જે વિચારે તે તર્ક કરે; અને તર્ક ક