________________ એટલે બધું ખલાસ! પછી તેને મહત્ત્વાકાંક્ષા વળગે, તે ભ વળગે, અને બીજું શું ન વળગે ? તેવા માણસને પછી સુખ ક્યાંથી ? શાંતિ ક્યાંથી ? બીજી બાજુ જુઓ! દેશમાં રાજ પાછો આવ્યો, એટલે સાહિત્ય આવ્યું, કળા આવી, વૈભવ આવ્યો, મોજશોખ આવ્યું .. આવા આવા લાભ માણવાને બદલે, અને તે બદલ રાજા ચારબીજાને આભાર માનવાને બદલે, પોતાના દેશના સુખની જ જાણે ઈર્ષા કરી, પરદેશ દુઃખી થઈને પડયા રહેવું, એ તે લડ લૅનચાલી જેવા પાગલને જ સૂઝે. અલબત્ત ૧૬૫માં પાર્લામેન્ટ સોગંદ લેવરાવ્યા હતા કે, " પ્રજાતંત્રને વફાદાર રહીશ; તે પ્રજાતંત્રમાં રાજા નહિ હોય, કોઈ સર્વ સત્તાધીશ નહિ હોય, કોઈ લોર્ડ નહિ હોય.” પણ ના ? બેહૂદા અને ભયંકર રોગંદને વળગી રહેવું, એ તો કમઅકકલ ન પરાકાષ્ઠા જ નહિ તે બીજું શું ? અને લોર્ડ કૉન્ચાર્લ પિતાના ઉમરાવ-પક્ષને—ઉમરાવશાહીને, પોતાની જાતને તજી જનારે દ્રોહી ન કહેવાય ? એડ 2 રાજાને વફાદાર બન્યો હતો, ત્યારે આ માણસ નબળા : પક્ષ રહેવા માગતો હતો. તે પછી ઉમરાવ પક્ષ પણ તેને લા તે પક્ષને તજી ન દે તે બીજું શું કરે ? રાજા ચાર્લ્સ-બીજાના વખતમાં લૅન્યાલી તરફ ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું. પણ રાજા જેસ-૨ વધુ કડક માણસ હતો. તેણે ક્રાન્તિના વખતના અવશેષેની નાબૂદીનું કામ આરંવ્યું. તેને કાર્યદક્ષ રાજા થવાને અભળખ હતો. ચાર-પહેલાની હત્યા કરનારાઓમાંથી દશ જણાને જ ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા, એ વસ્તુ તેને ખૂંચતી હતી. તેણે જેક્રેઝને ન્યાયનું કામ સોંપ્યું અને