________________
૭૮
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! સમજમાં આવે. એ સંક્ષેપ સત્યાગ્રહ’ સાપ્તાહિકમાં ચાર હપ્ત- ૧૫-૫૬૫, ૨૯-૫૬૫, ૧૯૬૬૫ તથા ૧૦-૭૬૫ સુધીના અંકમાં પ્રગટ થયેલે, તે થોડાઘણા વિસ્તાર સાથે આમાં ઉતાર્યો છે.
પૂંઠા ઉપરનું ચિત્ર “સપાન’ સામાયિકમાં મે, ૧૯૬૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલું તે અહીં ઉતાર્યું છે.
આમ જે જે વિવિધ પત્ર અને લેખક – પ્રકાશકોની મદદ લઈને આ પુસ્તિકાની લખાણ તથા ચિત્ર- સામગ્રી એકઠી કરવામાં આવી છે, તે સીને અહીં આભાર માનું છું.
આશા છે કે, ગુજરાતી વાચકોને આ પુસ્તિકા સમયસરની અને ઉપયોગી થઈ પડશે.
ભ્રષ્ટાચારને માર્ગે
કિ. ૧૨-૦૦
[ગુરુદા કૃત નવલકથા વતન મા] અનુ.: કમુબહેન પુત્ર છે. પટેલ
બે બાલ [ગપાળદાસ પટેલની પ્રસ્તાવના]
પ્રાચીન કાળથી પ્રશ્ન પુછાતે આવ્યો છે કે, રાજા કાળનું કારણ છે કે કાળ રાજાનું કારણ છે? તેને જવાબ તે વખતના અનુભવીએ એ આપે છે કે, રાના ઢસ્ય જળ – રાજા જ કાળનું કારણ છે.
આ નવલકથા વાંચતાં એ પ્રશ્ન આપણને ફરી ફરી ઊડ્યા કરે છે કે, સરકારી અમલદાર (એટલે કે “રાજા') પ્રજાને ભ્રષ્ટ કરે છે કે, ભ્રષ્ટ પ્રજા સરકારી અમલદારોને (રાજાને) બગાડે છે? જો આપણે પ્રાચીન ડહાપણને જ માન્ય રાખીએ, તો એક જ જવાબ મળે કે, રાજા જ પ્રજાને ભ્રષ્ટ કરી શકે કે સુધારી શકે.
કૉન્ફશિયસને જ્યારે ચી-કાંગે પૂછયું કે, “મારા રાજયમાં ચોરોની સંખ્યા વધી ગઈ છે, તે મારે શું કરવું?' ત્યારે તેમણે જવાબ આપે, “જે આપ નામદાર જ ઉભી ન છે, તે આપ ઈનામ આપવા તૈયાર થાઓ તોયે કોઈ ચોરી કરવા તૈયાર નહિ થાય.”