________________
માર્ટિન લ્યૂથર કિંગ
.
છતાં કાળા અને ગારા એવા ઊંચનીચભાવ ઊંડા ઊંડા તા ત્યાં ચાલુ રહ્યો જ – આપણે ત્યાં જેવું પછાત-વર્ષીય ઊંચનીચપણું છે, તેવું ત્યાંના રંગદ્વેષી સમાજમાં ચાલ્યું. કાળેા અમેરિકન સમાજ પછાત અને ઊતરતો જ મનાતા રહ્યો.
બે વિશ્વયુદ્ધ પછી આ અમેરિકન ભાવમાં ફરક પડયો. માનવ સમતા ને સ્વમાનનું જગવ્યાપી દ્વિમુખી મેાજું આવ્યું. ગેારાઓમાં માનવ સમતા માટે કાળાના પક્ષ લઈને લડનારા જેમ નીકળ્યા, તેમ કાળામાં સ્વમાનના ખ્યાલથી પોતાના હક-અધિકાર માટે લડવા તૈયાર થનારા પણ નીકળ્યા.
આ દ્વિમુખી મેાજાને પણ સામના થયો. કાળાનેા પક્ષ લઈને લડતા ગારા પ્રમુખ કેનેડી પહેલા ઠાર થયા. પછી હબસી નેતા કિંગને પણ ગાળીથી ઠાર કર્યા. આટલું બસ ન હોય એમ, કૅનેડીના નાના ભાઈ નવા પ્રમુખ બનવામાં હતા, તેને પણ થોડા દિવસ પર ઠાર કર્યો.
બિલદાનના લોહીથી
ગૌરવ પર — તેની સમૃદ્ધ સમાજ'
આમ આજે અમેરિકન પ્રજાના ઇતિહાસ આવાં તેની કરવટ બદલે છે. અમેરિકન પ્રજાની મગરૂરી અને મોટાઈની આબરૂ પર આ ખૂનેાથી જબરો ઘા થયા છે. એટલે બધું સારું જ સારું એમ નથી, 'સંપદા નૈવ સંપદ:' — ખરી સંપત્તિ અમેરિકાએ હજી સમજવાની છે. આજે તો મદમસ્ત દેશ બંદૂક અને અણુબૉબ લઈને નીકળી પડયો છે.
-
ઈંદ્રિય સુખવાદમાં તે
.
અમેરિકન ગારાની એ વિપુલ સમૃદ્ધિ સામે હબસી નેતા માર્ટિન લ્યૂથર કિંગે કાળાનાં સ્વમાન અને સમતાના રક્ષણ અર્થે અહિંસક-પ્રતીકાર આદર્યો, – શસ્રમત્ત બ્રિટિશ સામ્રાજ્ય સામે ગાંધીજીએ અહિંસક યુદ્ધ આદર્યું હતું તેમ. કારણ કે, અમેરિકન સમૃદ્ધ ગેારાઆને બંદૂકથી દબાવવાનું તે બની શકે નહીં, તેમની સામે તા પ્રેમનું અહિંસા-શસ્ત્ર જ કદાચ કારગત નીવડી શકે. ગાંધીજીનું એ અહિંસા-શસ્ર માર્ટિન લ્યૂથર કિંગે સમજપૂર્વક અપનાવ્યું હાવાથી જ તેમને અમેરિકાના ગાંધી' એવા ઉપનામે ઓળખવામાં આવે છે. કિંગનું એ જાતનું ઘડતર કેવી રીતે થયું, વગેરે વિગતો આપણ ભારતીય એટલે તેમનું ટૂંકું જીવનચરિત્ર એક પહેલા ભાગ તરીકે સામેલ કર્યું છે; અને લ્યૂથર કિંગને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક યુનિવર્સિટીમાં ૧૧–૧૨–૬૪ના રોજ ઉતાર્યું છે, જેથી તેમની વિચારસૃષ્ટિ
લોકોને તો ખાસ રસિક થઈ પડે. અભ્યાસી પાસેથી મેળવી આમાં બીજા ભાગ તરીકે, શ્રી. માર્ટિન મળ્યું, તે પ્રસંગે (નાર્થેની) સ્લા તેમણે આપેલા વ્યાખ્યાનને ટૂંકાવીને