________________
જિજ્ઞાસુના પ્રશ્નો
૭૩ ચિત્ર મૂળ અંગ્રેજી ગ્રંથમાં આપેલાં તે પરથી અહીં ઉતાર્યા છેતે માટે અહીં એને આભાર માનું છું.
આ ગ્રંથ વિષે મારા વિસ્તૃત ઉદૂવાતમાં કહ્યું જ છે. તથા ગાંધીજીના કલા વિશેના વિચારો રજૂ કરતાં કેટલાંક અવતરણે પણ તે પછી આપ્યાં છે.
આ બે વસ્તુઓ મળીને, કળા વિષે ગાંધીજી અને ટૉલ્સ્ટૉયના વિચારો ટૂંકમાં રજૂ કરે છે. એટલે તે ભાગ અલગ પુસ્તક રૂપે અપાય, તો તે નાની
પડી કિંમતમાં ઓછી પડે, અને વાચકને આ મોટા પુસ્તકને સાર એમાંથી મળી રહે. તેથી એ અલગ છપાવવાની સૂચના પરિવાર પ્રકાશને' સ્વીકારી છે, એ આનંદની વાત છે.
આ પુનર્મુદ્રણને નિમિત્તે અનુવાદ સહેજે, પૂહ રૂપે ફરી જવાનું થયું; તેથી કલા વિષેનું જે ભવ્ય દર્શન અને સચોટ સમર્થન ટૉસ્ટો એમાં કર્યું છે, એની છાપ મનમાં ફરી તાજી થઇ. કલામીમાંસાના સાહિત્યમાં ટૉલસ્ટૉયનું આ દર્શન અમર વસ્તુ છે. ગુજરાતી વાચકોને ફરી તે ત્વરાભેર આપી શકાયું, તેથી આનંદ થાય છે. કેટલાંક વર્ષો તે મળી ન શકાયું, તે માટે વાચકની ક્ષમા માગી, આ પુનર્મુદ્રણ હવે બહાર પાડી કૃતાર્થ થાઉં છું, તા. ૧૮-૮-'૧૬
મગનભાઈ દેસાઈ
જિજ્ઞાસુના પ્રશ્નો
સંપા : મગનભાઈ દેસાઈ
કિ. ૧-૦૦ નિવેદન આ નાનકડી પુસ્તિકાની ઉત્પત્તિ વિશે, તેની શરૂઆતના “પ્રાસ્તાવિક” પ્રકરણમાં કહ્યું છે, એટલે તે અંગે વધુ કહેવાનું રહેતું નથી. આ પ્રકરણે મારા “સત્યાગ્રહ' સાપ્તાહિકમાં હપ્તાવાર આપવામાં આવ્યાં હતાં. (જુઓ સ0 વર્ષ ૫, અંક ૪૦ થી ૫૦ તથા વર્ષ ૬, અંક ૧-૨ સુધી, તા. ૯-૭-૬૯ થી તા. ૨૦-૮-૧૬૬). એમને આ દ્વારા ગ્રંથસ્થ કરીને બહાર પાડયાં છે.
પૂ૦ ગાંધીજીને આ પ્રશ્નો ૧૯૨૪માં મેં પૂછેલા. તે વખતે એ તાજા 'જ જવમાંથી આવેલા. મારી જીવનયાત્રામાં આ સમયે હું સંન્યાસયોગ કે કર્મયોગ લે, એની મથામણમાં હતો. અને મેં નિર્ણય કરેલો કે, લેખસંગ્રહા ગાંધીજીપ્રણીત સેવાયજ્ઞ-યોગ આજ યુગધર્મ છે એટલું જ નહીં, આધુનિક યુગની દૃષ્ટિએ પરિશુદ્ધ સાધના-રીતિ છે – ખરો કર્મગ અને સાચે