________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! હત્યા પણ તે કારણે જ થઈ – એ બે હકીકતે ભારતની પ્રજાએ હંમેશાં યાદ રાખવી પડશે, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કરતા રહેવું પડશે. આધુનિક ભારતીય ઈતિહાસને એ તકાજો છે.
પોતાના દેશની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક અવનતિ કરનાર અંગ્રેજોના રાંજયની ગુલામીમાંથી દેશબંધુઓને મુક્ત કરવા માટે ગાંધીજીએ આખી ફેંસલાની અને છેવટે “કિવટ ઈન્ડિયા'ની જોરદાર ચળવળો - વડત – ઉપાડી હતી. અને એ લડતે એવી જોરદાર બનતી ચાલી કે છેવટે અંગ્રેજોએ કુટનીતિનો છેલ્લો પાસે ફેંક્યો – ભાગલા પાડે અને રાજ કો!' અર્થાતુ માતૃભૂમિનાં બે સંતાન – હિંદુ અને મુસલમામ, જે સેંકડો વર્ષથી તાણાવાણાની જેમ સંકળાયેલાં ચોમેર એક સાથે - ભેગાં – રહેતાં આવ્યાં હતાં, તેમનામાં જુદે જુદે પ્રકારે વિખવાદનું ઝેર રેડી એકબીજાનાં વિરોધી બનાવી મૂકવાં. યોજના એવી હતી કે, મુસલમાને જ્યાં ત્યાં હુલ્લડ મચાવે, તેફાને કરે, હિંદુઓની કતલ કરે અને તેમની માલમિલકત બાળલટે; જેથી અંગ્રેજો કહી શકે કે, “અમે ન હોઈએ તો તમે બંને કોમ અંદરોઅંદર લડી મરે – પાઈ મરે – બરબાદ થઈ જાએ; એટલે બ્રિટિશ સરકાર હિંદુસ્તાન છોડીને ચાલ્યા જવાનું વિચારી શકે જ નહિ.”
પરંતુ ગાંધીજીએ ઉપાડેલી અહિંસક સત્યાગ્રહ રૂપી આઝાદીની લડત જેમ જોર પકડતી ગઈ, તથા તેમની આગેવાની હેઠળ હિંદુસ્તાનના લોકો સવને પણ ન કલ્પેલી એવી કુરબાની આપવા તૈયાર થતા ગયા તેમ તેમ, તથા બીજા વિશ્વયુદ્ધ બાદ ઇંગ્લેન્ડમાં કૉન્ઝર્વેટિવ પક્ષને બદલે મજુરપણ સત્તા ઉપર આવ્યો ત્યારે, હિંદુસ્તાનને કંઈક પ્રકારની યા તે ઓછીવતી આઝાદી આપવી જ પડશે એવું બ્રિટિશ સરકાર માનતી તથા વિચારતી થઈ. એટલે પછી જુદાં જુદાં (સાઈમન” વગેરે) કમિશને, (ઑર્ડ ક્રિપ્સ વગેરેની) યોજના” તથા “રાઉન્ડ-ટેબલ-કૉન્ફરન્સ ની હારમાળા શરૂ કરવામાં આવી.
અંગેજો હવે દેશને આઝાદી આપવા તરફ વળ્યા છે, એ જોઈને, મુસલમાનોના મહંમદઅલી ઝીણા વગેરે આગેવાનોએ કોમી હુલડે અને કઆમની ભયંકર ચળળ જોરદાર બનાવી, જેથી અંગ્રેજોને દેશના ભાગલા પાડવા જ પડે.
છેવટે ઝીણા કેવી રીતે સફળ થયા અને કોંગ્રેસી આગેવાને ઢીલા પડ્યા – એટલે સુધી કે તેમણે દેશના ભાગલાનો વિરોધ કરનારા ગાંધીજીને