SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સવિચારેની પરિવારની આઠ શિક્ષાપત્રીઓ વિચાર-માળા સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ - ૦–૭૫ [‘સત્યાગ્રહપત્રની પ્રથમ વરસની વિચારકલિકાઓ] ચિંતન-મણિમાળા સંપા) કમુબહેન પુત્ર છો૦ પટેલ ૧-૦૦ [‘નવજીવન’માં અપાયેલાં સુવાક્યોનો સંગ્રહ]. વિચારમણિમાળા સંપા, કમુબહેન પુત્ર છેo પટેલ ૨-૦૦ પ્રેરક વિચારકલિકાઓ) અમરવેલ સંપા, કમુબહેન ૫૦ છો. પટેલ ૨-૦૦ દેિશ દેશનાં ડાહ્યાં સ્ત્રી-પુરુષનાં વિચાર-મૌક્તિક] આમmોધનમાળા સંપાળ કમુબહેન પુછે છો૦ પટેલ ૨-૦૦ [આત્મસંશોધનને લક્ષમાં રાખીને ચૂંટેલાં સુભાષિતો) પારસમણિ સંપા, કમુબહેન પુત્ર છોપટેલ [વિચારસૃષ્ટિનું શોધન કરનારાં સુવાક્યો) અવળવાણું સંપા, કમુબહેન ૫૦ છો૦ પટેલ [ચાબખા, કેરડા અને કડવી-વાણી જેવાં સુવાક્યો) મોતી-માળા સંપાળ ભવાનીદાસ મોતીવાલા ૨-૦૦ સુભાષિત સંગ્રહ]. ૨OO ૨-Oo विचारकलिका જેમાં બંધ કરતા સુચન વધારે છે તે જ સાહિત્ય ઉત્તમ ગણાય છે. વિચારકલિકામાં એ તત્વ વિશેષ હોય છે એટલે જ તેને કલિકા કહે છે. અને કલિકાની સુગંધ વધતી જ જાય છે એ પણ એનું મુખ્ય આકર્ષણ છે. જેને સુગંધ માણતાં આવડે છે તે કલિકાના સેવનમાં મસ્ત થવાને જ. काका कालेलकर २९-९-६२
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy