SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મનાતી અશ્લીલ કામરાના ચીતરવાની શૈલીમાં પણ તે સડસડાટ વહી જઈ શકે, એવા સ્થાનકોનીય બેટ નથી. અરે, કથાનાયકના પાટવી પુત્ર વિનોદનું આખું પાત્ર જ એને પાત્ર સ્થાને પૂરી પાડે એવું છે. છતાં લેખકે જે સંયમ અને સ્લીવ-શિષ્ટત્વ દાખવ્યાં છે, અને કેવળ ક્યારસ તેના કાર્ય દ્વારા છલોછવ જમાવ્યો છે, તે કયાકલામાં એક જોવા જેવો નમૂને પૂરો પાડી શકે. કથા છે એક હિંદુ સંયુક્ત કુટુંબસંસારની. અંગ્રેજી રાજ્ય અને તેની કેળવણી પ્રસરતાં આ કુટુબસંસ્થા પર જે અસર પહોંચી, તેને ચિતાર આપવા દ્વારા, આ સંસ્થાનો જે વિશેષ ગુણ છે તે, – નવા આવેલા વિચારે, ભાવનાઓ અને સંસ્કારોની તુલનામાં, – ઉપસાવી બતાવ્યો છે. અને તેની સાથે તેની એબોને પણ યથાસ્થાને યથાભાવે રજૂ કરી છે. કુટુંબ-સંસ્થા માનવકમાં તેની સંસ્કૃતિ અને સમાજનું પારણું કે તેની ધાત્રી સમાન છે. ત્યાં પ્રેમને અને ત્યાગને પરસ્પર-ભાવ પ્રવર્તે છે: તેમાં કેવળ વ્યવહારને કાબહેતુક અર્થભાવ નથી, કે જેવું સમાજવ્યવહારની અન્ય સંસ્થાઓમાં મુખ્યત્વે રહેલું જોવા મળે છે. તેથી જ કરીને, કુટુંબને આ પ્રેમ-ન્યાય સમાજના સર્વ ક્ષેત્રે આદર્શરૂપ ગણાય છે. સવાલ એ છે કે, કુટુંબ એટલે શું? તેમાં કોને સમાવેશ થાય? ગાશે ખ્રિસ્તી સમાજ હતો-હતી-હતું'ની મર્યાદા સામાન્યપણે આંકે છે. અમુક ઉમર બાદ પુત્રપુત્રીઓ અન્ય પરિવાર જેવાં બને છે, કે જે હિંદુ ધર્મસમાજભાવનામાં નવું છે. પશ્ચિમી કુટુંબવ્યવસ્થા એવા પાયા પર રચાઈ છે. તેમાં તેણે સ્વરાષ્ટ્ર કુટુંબ-ભાવને એક ન ઉમેરે (અર્વાચીન યુગમાં) કર્યો છે, કે જેની કેળવણી આપણે તેના સંગમાંથી લીધી. (આ કથા ને અંશમાં નથી ઊતરતી.) આથી જ અંગ્રેજ રાજ્યકાળમાં, કુટુંબ અંગે “સંયુક્ત' “વિભા' એવી પરિભાષા આવીને, તેવા રૂપે હિંદુ કુટુંબ વિષે વિચાર પેદા થયો. આ પુસ્તકની કથા નવઘટનાના આ અંશને ભારે ઝીણવટભેર ચર્ચે છે. તેમાં તે સરકારી કરી, કરશાહીની રીતરસમ, નવે રાજવહીવટ, ઈ૦ વિગતોને પણ સમાવી લે છે. તેમ જ લગ્નવ્યવસ્થા અંગે પણ બનવા લાગ્યું. નવી પેઢીમાં ગેરી લગ્નવ્યવસ્થાના વિચારો ઊતરવા લાગ્યા. અને તેમાં કેવા કેવા પ્રકાર પેદા થવા લાગ્યા, તે પણ આ કથાને સંસાર ભારે રસમયતાથી રજૂ કરે છે. અને તેમાં મુખ્ય નેધપાત્ર બીના એ છે કે, આંતરજ્ઞાતીય જ નહીં, અતિરધમીય લગ્ન પણ થવા લાગ્યાં. (દા૦૩૦, વિનેદ અને તેની પત્ની નલિની
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy