________________
કુટુંબ-પરિવાર ખાવા જેટલો જ સંપર્કસ્વાર્થ તેણે કેળવ્ય : તે પ્રજાએ હિંદને ઘર ન કર્યું. છતાં તે રાજ્ય કરે, પછી સાવ કરી તો કેમ જ રહી શકે? પરિણામે, દા.ત. એન્ટ-ઇંડિયન સમાજ જે જાતિસંકર અને જીવન-સંકર થવા લાગે તે આજે જોવા મળે છે. પરંતુ આવા નર્યા આવજા સંબંધને લઈને, આ સંપર્કને મોટી મર્યાદા સહેજે સાંપડી – આપણા દેશી સમાજના અમુક વર્ષોમાં જ આની અસર ઊતરી શકી. જેમ કે, જેઓ કામધ, નોકરી, શિક્ષણ ઇવેને કારણે રાજયકર્તા અંગ્રેજ ને તેની ભાષાના સંસર્ગમાં આવ્યા, તેમાં એમના સુધારાને ધક્કો પહોંચ્યો. અને આ વર્ગ વસ્તીને એકાદ, બે ટકા જેટલો જ – તેથી ભાગ્યે વધારે – હિતે. બાકીન હિંદને વિશાળ લોકમહાસાગર તેની પૂર્વની પરંપરીણ જીવનપદ્ધતિ તથા દષ્ટિ-સૃષ્ટિમાં જ બહુધા ચાલુ રહ્યો. જોકે, રાજકર્તા તરીકે પ્રજા પર અવશ્ય પડતા તેના પ્રભાવમાંથી તે તે મુક્ત ન જ રહી શકે. પરંતુ પેલા અલ્પ સંખ્યક વર્ગમાં જે આચારવિચારસંકરતાનું જીવનીતર જમ્મુ, તેવું લાગે તે બહાર ચાર તેને ઘેરીને પડેલા અફાટ જનસમુદાયમાં જોવા મળે. બહુ બહુ તે, તેઓ કઈક આશ્ચર્યવતુ એને જોતા હોય તો ભલે! અને એની શિષ્ટ ફેશન બને ખરી.
સરસ્વતીચંદ્ર' પેઠે આ કથા આ નાનકડા નવા વર્ગ અંગેના સામાજિક પરિવર્તનને વિષય કરે છે; અને તેમાં ખાસ કરીને કુટુંબક્ષેત્રે શું થયું તેને કેન્દ્રમાં લે છે. છેવટે જઈને જોઈએ તો, સમાજ તેની બે મુખ્ય સંસ્થાઓના સંસ્કાર-બળ વડે ઘડાય છે – કુટુંબ અને રાજ્ય. આ કથા તેમાંની કુટુંબસંસ્થાને લે છે, અને તે અર્થે પેલા નાનકડા વર્ગના એક કુટુંબની લગભગ ત્રણ પેઢી જેટલો લાંબો સમય આ કથામાં આવે છે. આથી, કાળબળે નીતરી ચૂકેલા કેટલાક ફેરફારો એના કથાવસ્તુમાં સ્પર્ધાયા છે. અને કથાકારે એની ફૂલગૂંથણીમાં કમાલ કલાકુશળતા દાખવી છે, એમ લાગ્યા વગર રહેતું નથી. ૪૦૦ પાનના નાના વિસ્તારમાં એક આખા પરિવારનો (૬૦ વર્ષ ઉપરનો) સંસાર તેણે ભારે ખૂબીભેર રજૂ કર્યો છે. ક્યાંય કથા અધૂરી છોડેલી કે નકામી ફૂલેલી કે ફલાવેલી લાગતી નથી. અને એવી જ પ્રવાહી ભાષામાં તે ઊતરી છે.
કથાનક એવું થોલબંધ છે કે, જે લેખક ધારત તો, 'સરસ્વતીચંદ્ર'માં જેવી ભાત ભાતની તર્ક-તરંગા યાત્રાને વિચારપ્રવાસ વિકસાવ્યો છે, તેમ તે સહેજે કરી શકત અથવા, આજે ટપકી પડેલી કાપભોગની વાસ્તવવાદી
ગુ૦-૪