________________
લાફિંગ મૅન
મુકુલભાઈએ સંગ્રહેલા વિદો અને તેની પૂર્તિમાં ૨જ કરેલી સરદારની એ ઉક્તિઓ જેમાં ભારોભાર વિદ, કટાક્ષ કે યંગ અને ઠેકડીને પણ સમાવેશ થાય છે, તે વાંચીને, વિદ, કટાક્ષ કે વાંગ તો સરદારનાં જ, એમ લાગ્યા વિના રહેશે નહિ. જેમણે એમની વાણી પ્રત્યક્ષ સાંભળી છે, તે તો એની સચોટતા કદી ભૂલી શકશે નહિ. વિદે અને બંને ખેલદિલીથી લેવાય તેમાં જ એની મઝા છે. દિવેલિયા મેઢે કે હૈયાની બળતરા સાથે એને આસ્વાદ માણી શકાય નહિ. સરદારની આ શક્તિને પણ વંદન! કસ્તુરબા સેવાશ્રમ,
કલ્યાણજી વિ૦ મહેતા મરોલી સ્ટેશન ૨૧-૬-૬૪
લાફિંગ મૅન
ચાને
ઉમરાવશાહીનું પિત અને પ્રતિભા વિકટરાગે અનુઃ ગેપાળદાસ પટેલ
[શ્રી. વજુભાઈ શાહની પ્રસ્તાવના]
આવકાર
વિખ્યાત લેખક વિકટર હ્યુગોનું નામ એની “લા મિરાબ્લ' પડીને કારણે દુનિયામાં તેમ ગુજરાતમાં પણ સારી પેઠે જાણીતું છે. એ પછી એની
નાઈન્ટી શ્રી' (કાન્તિ કે ઉત્ક્રાતિ') પણ ગુજરાતીમાં પ્રગટ થઈ અને હવે એ જ લેખકની એક વિશેષ વાર્તાકૃતિ ગુજરાતીમાં ઊતરી રહી છે એ આનંદની વાત છે. વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમોત્તમ કૃતિઓ ગુજરાતીમાં ઉતારવાનું કામ ઉપાડીને પરિવાર પ્રકાશન મંદિરે ખરેખર એક ઉપયોગી સાહસ હાથ ધર્યું છે. દુનિયાભરના મહાન લેખકોની કૃતિઓને આ રીતે સાધારણ ગુજરાતી સમાજ માટે સુલભ કરી આપવા માટે તેમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે.