________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! દરરોજ લોકોની પ્રિય સે ટાય છે, હરાજ થાય છે, કે તે માટે આંસુ સારે તે પહેલાં ભેંસો પકડવાનો હુકમ કરનારને “ભેંસના વાઘ'નું બિરુદ આપી દે છે. ગુજરાતીઓએ “માખીને વાઘ” સાંભળ્યા હતા. પણ “મૈસેના વાઘની ભાષામાં અને બારડોલીમાં જન્મ થયેલે સાંભળી બધા હસે છે, બીક જતી રહે છે, હિંમત પ્રગટે છે, અને સામાવાળા માટે તિરસ્કાર પ્રટે છે. ઘરમાં, અંધારામાં મહિનાઓ થયાં રહેલી ભેંસ રોગિષ્ઠ થઈ સફેદ બને છે. માલિકનાં હૈયાં આ રંગ જોઈ દ્રવે છે. બીજી ઠેકડી એ કરે છે: “ગોરા સાહેબને કાળી ભેંસ ન ગમી તે મડમડી કરી નાખી !' ગામેગામ જિહુવાએ જિહવાએ એ ઠેકડી સંભળાય છે, “ભેસાને સાહેબે માડમડી કરી નાંખી.' આ વિનોદવસ દરરોજ કંઈ નવું નવું કાઢે છે. દુખિયાં દુ:ખ વીસરી નિર્બળતાનાં ભોગ થતાં અટકે છે. આ માણસની ઠેકડી શસથી પણ સબળ છે.
“હવે કોણ કહેશે “શું શાં'ની કિંમત પૈસા ચાર છે?”
સત્તાધીશેમાંનો શ્રેષ્ઠ (ગવર્નર) જેને સકારણ, “સામતચકચૂડામણિ' કહી શકાય, જેનાં નિમંત્રણને મહાપુરુષે પણ મારા લેખે છે તે આવે છે. તેના નિમંત્રણનો કોઈને લોભ નથી. જે તે આવે છે તે તે પાછો જાય છે. સત્તાધીશ ઉગ્ર પ્રકોપમાં સમશેર ખખડાવે છે, તોપના ધડાકાના પુરોગામી પડઘા પડે છે.
જયાં મુલ્યપરિવર્તન થયું નથી એવા પુનામાં, જે નવાં મહાત્મા સમજ્યાં નથી તેવાંનાં હૈયાં હોલવાઈ જવાની તૈયારી પર છે.
“સ બારડોલીમાં પ્રતિશષ્ટ કરે છે: “તમારા તોપેથીકરો વાવે તે ખરા. અમે એને માટે પૈસા આપ્યા છે. એક વખત અમારા ગામડામાં તેનાં દર્શન તે કરાવો.' બારડોલીમાં તેપના ધડાકાના પુરગામી પડઘા સાંભળી બધા હસતા હતા.”
– આ છે સરદારના મૂલ્યપરિવર્તનની, વીર વાણીની, વિનોદની, બંગની, ઠેકડીની શક્તિની મુનશી-અપ અંજવી. બારડોલીની લડતનાં એ ભાષણમાંથી ડી વાનગી મુકુલભાઈના સંગ્રહની પૂતિ તરીકે આપી હોય તો ઠીક, એમ માની એ ભાગ મેં જુદા ખંડ રૂપે આ સંગ્રહ માટે ભાઈ ૫૦ છેo પટેલની આગ્રહભરી વિનંતીથી તારવી આપે છે. સૌ વાચકોને એ રસપ્રદ થશે, એમ હું માનું છું.