SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ n ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી! જેવી છે તેવી પણ આ કથા સાંસરી દિલમાં પહેોંચે છે. અને તેથી જ ટૉલ્સ્ટૉયના ચરિતકાર માઁડ સાચું કહે છે કે, "It will not tell its story; for it is a book not to read about, but to read. It is probably as strenuously moral a novel as was ever written.... "It is not a book primarily written to please, but one which deliberately aims at infecting the reader with the author's sympathies and antipathies. . . . but because they ooze out naturally the work retains its full artistic quality in spite of its didactic intent. - “Of necessity the book ends where its hero, — after seeking the evils of army service, of court life, society, the church and the law, - reads the Sermon on the Monnt, notes its injunction not to resist him that is evil and begins a new life.. t ‘Resurrection' is truly a wonderful book, extraordinarily truthful....” “હું એની વાર્તા અહીં કહી જવા માગતો નથી; કારણ કે, એ પુસ્તક એવું નથી કે જેને વિરો વાંચવું જોઈએ; પણ એ પુસ્તક એવું છે, જેને વાંચવું જોઈએ. કદાચ એ પુસ્તક કદી પણ લખાઈ ન હોય એવી જુસ્સાદાર નૈતિક નવલક્થા છે.... ... 66 * એ પુસ્તક કેવળ મનોરંજન માટે નથી લખાયું; પરંતુ એ પુસ્તક તા લેખકની સહાનુભૂતિ અને નફરતાના ચેપ વાચકને લગાડવાના સીધા હેતુથી લખાયેલું છે ... છતાં એ બધું સ્વાભાવિક ક્રમે નીતરી આવતું હોવાથી, એનો બેાધાત્મક હેતુ છતાં, એનો કલાત્મક ગુણ કાયમ રહે છે. “ વાર્તાનો નાયક લશ્કી નોકરીનાં, રાજદરબારી જીવનનાં, સમાજનાં ધર્મતંત્રનાં અને કાયદાનાં અનિષ્ટોનું દર્શન કરી લીધા બાદ, બાઈબલમાંથી ગિરિપ્રવચનવાળા ભાગ વાંચે છે, અને તેમાં આવતા પાપી પ્રત્યે પણ ક્ષમાભાવ દાખવવાના આદેશની નોંધ લે છે અને પોતે નવજીવન શરૂ કરે છે.... · · રિઝરેકશન પુસ્તક એ ખરેખર એક અદ્ભુત ચોપડી છે – અસાધારણપણે સત્યનિષ્ઠ છે, ” + અને એ જો સાચી કલાનું લક્ષણ હોય, તા આ કથા કલા-દષ્ટિએ પણ માગ મુકાવે એવી ઠરે. પરંતુ, કેટલાક તેની બોધાત્મકતાના ગુણને ટોકે
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy