________________
ગુના અને સજા
[ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ')
લે ક્વોડર ડસ્ટયેસ્કી સંપા૰ ગેાપાળદાસ પટેલ ઉપાદ્લાત: નિરંજન વામનરાવ ધોળકિયા ૦ ૧૨-૦૦
ઉપેાાત
જવા ગામ સંબંધને વીધે અને ા પક્ષપાત હોવાથી આ અમર કૃતિના વિદ્વાન સંપાદક મુરબ્બીશ્રી. પાલદાસ પટેલે તેના ઉપાત તરીકે, આવકારના બે બાલ લખી આપવા મને આશા કરી અને ભાઈશ્રી પુરુ છેવ પટેલે પ્રેમથી દબાણ કર્યું તેથી હું જરા મૂંઝવણમાં મુકાઈ ગયો. સાહિત્યક્ષેત્રે મારા કોઈ દાવા હતા નહિ અને છે નહિ. ફક્ત થે!ડોણા સાહિત્યના પ્રેમી અને ભાક્તા હું છું એટલું જ.
પરંતુ મારી મૂંઝવણ- બાજુએ રાખી તેમની પ્રેમાળ આજ્ઞાને વશ થઈ, વિશ્વ-સાહિત્યમાં અમર થયેલી આ રશિયન કથા ગુજરાતીમાં સુંદર સ્વરૂપે ઊતરતી જેઈને તેને સહર્ષ આવકાર આપવા પૂરતા આ બે બાલ ઉપેન્દ્વાન તરીકે લખવાની ધૃષ્ટતા, મારી મર્યાદાઓ સમજતો હોવા છતાં, મૈં કરી છે, તેની શરૂઆતમાં જ હું સ્પષ્ટતા કરી લઉં છું.
જગત-સાહિત્યમાં કેટલીક કૃતિઓ તેમનું સ્થાન ચિરકાળ સુધી પ્રાપ્ત કરી લે છે. આધુનિક જગત-સાહિત્યની આવી કૃતિમાં ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ” એ નવલકથાએ તેનું અનેખું અને આગવું સ્થાન મેળવી લીધેલું છે, તેવા સર્વમાન્ય અભિપ્રાય છે. લગભગ દરેક ભાષામાં આ મહાનવલના અનુવાદ થયેલા છે.
આધુનિક જગત-સાહિત્યમાં ફ્રાંસ અને રશિયાએ મહાન અને સમર્થ સાહિત્યસ્વામી આપ્યા છે. અને તે પૈકીના એક તે ફોડર ડસ્ટÈસ્કી. તેમના જન્મ મૉસ્કોની એક સામાન્ય હોસ્પિટલમાં થયેલા. તેમના પિતા એક ડાક્ટર હતા.
૧૩