________________
શ્રી મસ્કેચિસ
૧૧
આ પુસ્તકના વાચન પછી અને ફ઼્રાંસ તથા ઈંગ્લૅન્ડની વીસ વર્ષ પછીની સ્થિતિની તુલના સાથે આપણા દેશની આઝાદીના સમયની અને તે પછીનાં ૧૮ વર્ષો પછીની આપણી સ્થિતિની તુલના કરનાર આ પુસ્તકના અનુવાદકની હ્રદયબળતરા સમજી શકશે.
i
પ્રકાશકના નિવેદનમાં ભાઈ મણિભાઈએ લખ્યું છે કે, “ આ નવલકથા છપાઈને બહાર પડશે ત્યારે શી સ્થિતિ હશે કે થશે, તેની કલ્પના ન કરી શકાય એવા દુ:ખદ પલટા આપણા દેશનાં બધાં ક્ષેત્રમાં આવવા લાગ્યા છે. અને મારા જીવનની આથમતી સંધ્યાએ, આ લખતી વેળા મારું મન શંકાગ્રસ્ત થઈ જાય છે. ”
આ શબ્દો કેટલા સાચા પડથા! ગાંધીજીનેા માટામાં મોટો વારસ ને જગન્માન્ય જવાહર પંચત્વ પામ્યો અને તેનાં અસ્થિકુવા આજે ભારતનાં ખેતીમાં એકાકાર થયાં. વળી આ પુસ્તકનું પ્રકાશન જેવા એના પ્રકાશક ભાઈ મણિભાઈ પણ ન રહ્યા, એ કુદરતને કેવા સંકેત |
વર્ષો પહેલાં મેં લખેલી અને
ગામ અનેક કંઠે ચઢી ગયેલી “ દીવાવા દુર્ગની ફાટે”માંની –
66
હજારો રોગની જ્વાળા દવાના બુંદના વિના બુઝાશે શાંતિ સિંચાથે તમારી આત્મશ્રદ્ધા તો.”
અસહકાર યુગમાં શહેરે શહેર અને ગામે
આ પક્તિના શ્રદ્ધા-ગાન સાથે આપણે સ્વ૦ મણિભાઈના શબ્દોથી સમાપ્તિ કરીશું : “ભારત ભૂમિ કદી વિભૂતિ-વિહોણી રહી નથી, અને રહેવાની નથી”
કલ્યાણજી ત્રિ મહેતા
કસ્તુરબા સેવાશ્રમ, મરોલી, જવાહર અસ્થિ વિસર્જન દિન,
તા. ૮-૬-૧૯૬૪