________________
શ્રી મસ્કેટિયસ
અને અનેક ભાષાઓમાં તેમનાં રૂપાંતર થયાં છે. આ અને એવા બીજા નામી સાહિત્ય-સમ્રાટોનાં કેટલાંક પુસ્તકો અત્યાર પહેલાં ગુજરાતીમાં પણ ઊતર્યા છે પરંતુ બધાંની અથવા એમાંનાં મુખ્ય મુખ્યની પ્રસાદી સીલસીલાબંધ શિષ્ટ, સરળ અને શુદ્ધ ગુજરાતીમાં સુંદર છપાઈ અને ઉઠાવ સાથે આપવાનું બીડું તા પરિવાર પ્રકાશન સહકારી મંદિરે જ ઝડપ્યું છે. તે માટે એના સંસ્થાપક –ઉપપ્રમુખ સ્વ૦ મણિભાઈ વાઘજીભાઈ પટેલ, મંત્રી ભાઈ પુ॰ છે૦ પટેલ અને એનું ગુજરાતી રૂપાંતર કરનાર ભાઈશ્રી ગાપાળદાસ જીવાભાઈ પટેલને અભિનંદન ઘટે છે.
થાપ્રવાઙ એવા સરસ વહે છે કે, જાણે આપણે કોઈ રૂપાંતર કે અનુવાદ નથી વાંચતા પણ મૌલિક કથા જ વાંચીએ છીએ, એમ લાગે છે. કોઈ ઠેકાણે કશા ખાડો ટેકરો નડતા નથી. ૫૦૦ કરતાં વધુ પાનામાં સમાવાયેલા આ સંક્ષેપ પણ એવી ખૂબીથી કરવામાં આવ્યા છે કે, કશી ત્રુટી અનુભવાતી નથી કે રસની ક્ષતિ પણ થતી નથી. આવી સરસ અને સુરેખ અનુવાદની હથેાટીને માટે ભાઈ ગેાપાળદાસ વિશેષ અભિનંદનના અધિકારી છે.
આપણા દેશમાં સ્વામી-ભક્ત શૂરવીરા, શુદ્ધ પ્રેમના ઉપાસકો તથા શિર સાટે ક્ષાત્રવટ સાચવનારાઓની તેમ જ તેમનાં પરાક્રમા અને સ્વાર્પણના દૃષ્ટાંતાની અછત નથી અને તેમને બિરદાવનારા પણ નથી મળ્યા એમ નથી. પરંતુ તેમને વિશેષ ઝળકાવવા માટે કોઈ ડૂમા”ની કલમની અપેક્ષા તે રહે છે જ.
"S
“ થ્રી મસ્ક્રસ્ટિર્સ”માંના ત્રણ બરકંદાજે – પરાક્રમી તલવારિયા ઍથેાસ, પૉસ, ઑરેમીસ તથા ચેાથેા બરકંદાજ થવાની મહત્ત્વાકાંક્ષા ધરાવનાર (અને પાછળથી એ પાર પાડનાર) કૂર્માંસના ગ્રામપ્રદેશ ગાસ્કનીના દાતે ના, — આપણને તેમનાં અભૂતપૂર્વ પરાક્રમે, હૈયા-ઉકલત અને છાતીથી દંગ કરી નાખે છે. એ પુસ્તકમાં ફ઼ૉંસ, ઈંગ્લૅન્ડ તથા પાડોશી દેશાના સત્તરમી સીના રાજકારણની અને રાજમહેલની તથા સત્તાવાંછુઓની ખટપટોની હૂબહૂ છબી ઉપસાવવામાં આવી છે.
99
આ પુસ્તકના “બે બાલ લખવાનું મારું ગજું નથી, કારણ કે હું નથી નવલકથાકાર, નથી વિવેચક કે નથી તા નવલકથાઓને ખાસ રસિયા. છતાં ગાંધીયુગની લડતાના એક સૈનિક તરીકે મારે “ બે બેલ ” લખવા એવી ભાઈ પુ॰ છે॰ પટેલની ઇચ્છાને અવગણી નહિ શકવાથી જ છેવટે બે શબ્દ લખવાનું મેં સ્વીકાર્યું છે.
66