________________
અલેકઝાન્ડર ડૂમા કૃત “શ્રી મસ્કેટિ ચ ”
સંપાદકઃ ગોપાળદાસ જીવાભાઈ પટેલ વિશ્વના સાહિત્ય સમ્રાટોની કૃતિઓ વાંચીને
પરિપુષ્ટ થાવ [સાચા પ્રેમશૌર્યના પ્રસંગોના રત્નજડિત આભૂષણથી આપતી અલેકઝાન્ડર ડૂમાની પાંચ નવલકથાઓનું જુથ સ્વ. ગોપાળદાસ જીવાભાઈ પટેલે ત્રણ દાયકા પહેલાં ગુજરાતી વાચકને ભેટ ધર્યું હતું. વર્ષોથી આ નવલકથાઓ અપ્રાપ્ય છે. ગોપાળદાસ પટેલના શતાબ્દી પર્વમાં તેમની અપ્રાપ્ય કૃતિઓ ફરીથી છપાવવાની યોજના વિચારવામાં આવી છે. એ પુસ્તકની પ્રથમ આવૃત્તિના આવકારના “બે બોલ’ સ્વ. કલ્યાણજી વિ. મહેતાએ લખેલા તેને ટૂંકાવીને સાભાર અહીં ઉતાર્યા છે.]
હમાની વિશ્વવિખ્યાત નવલકથાઓ શ્રી મસ્કેરિયસ -૧ યાને પ્રેમશૌયના રાહે!
૧૫૦.૦૦ શ્રી મસ્કેટિસ-૨ યાને વીસ વર્ષ બાદ!
(પ્રેસમાં) થી મઢિયર્સ - ૩ યાને કામિની અને કાંચન
(પ્રેસમાં) શ્રી મરિયસ - ૪ યાને પ્રેમ-પક થી માર્કેટિયર્સ - ૫ યાને દગા કિસીકા સગા નહિ! ૧૫૦.૦૦ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટ” યાને આશા અને ધીરજ ગુજરાતમાં કેઈ ડૂમા નહિ પાકે?
[બે બોલ] પ્રેમશૌર્યના રાહે માથાં મૂકીને વિચરનારા ફ્રાંસના રાજા ૧૩મા લૂઈના ત્રણ શૂરવીર તલવારિયાઓની જશગાથા તે “શ્રી મસ્કેટિયર્સ.”
જગતના સાહિત્ય-સમ્રાટમાં અલેકઝાંડર ડૂમાનું નામ જાણીતું છે. એમણે ફ્રેન્ચ ભાષામાં લખેલી અદ્ભુત નવલકથાએ લાખો માણસોને આકર્ષી છે.
૧૫૦,૦૦
૩૦,૦૦