SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! કરીને ધર્મ-સાહિત્ય અને વિશ્વ-સાહિત્યનાં પુસ્તકોનાં મુદ્રણ-પ્રકાશનના રહ્યો હતા. તેમનાં ભાગવત, યોગવસિષ્ટ, •‘લે-મિઝેરાલ', અને થ્રી મસ્કેટિયર્સ ’ ‘અને વિશ્વ-સાહિત્યનાં બીજાં પુસ્તકોની યુવાન પેઢીમાં આજે પણ જબરી માગ છે. તા. ૨–૭–’૯૬ના રોજ તેમનું અવસાન થયું છે. તેમના જેવા ‘મરદમાણસા' જમાના સુધી કાયમ – અમર રહેતા હેાય છે. ગાંધીજીની વાતા આપણા રાષ્ટ્ર સમક્ષ નીડરતાથી રજૂ કરનાર તેમના તેજસ્વી અને તેજાબી કલમ-નાદ હવે બંધ થયા છે. શ્રી. મારારજી દેસાઈએ ગાંધીજીની વિદ્યાપીઠને નિષ્પ્રાણ, દીન-હીન અને રાજકીય અખાડો બનાવી દીધી તેનું તેમને મન ભારે દુઃખ હતું તથા નહેરુ-વંશીઓના દેશના કારભાર વિષે, તેમના પુણ્ય-પ્રકોપ બહુ ઉગ્ર અને જાણીતા હતા. તેમનાં ધર્મપરાયણ પત્ની કમળાબહેન તેમના પહેલાં ચાલ્યાં ગયાં છે. તેમને એક દીકરો છે, વિહારીદાસ – ડૉ. વી. જી. પટેલ. ૧ ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ? યાને નાઈટી શ્રી રૂ. ૫-૦૦ २ હુંચબેક ક્ નાત્રઢામ’રૂ. ૧૦-૦૦ આફ યાને ધર્માધ્યક્ષ ૩ ટાઈલસ આફ ધ સી' યાને પ્રેમ-અલિદાન વિકટર હ્યુગો સ'પાદક : ગોપાળદાસ પટેલ ૩. ૧૨-૦૦
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy