________________
“હશબેક ઑફ નેત્રદામ”
૨૧૧ નાઈન્ટી શ્રી' એ વિક્ટર હ્યુગેની એક જોરદાર નવલકથા છે. ફ્રેન્ચ ક્રિતિએ ઘણી જૂની સડેલી વસ્તુઓ મિટાવી દીધી; પણ વેર ઈર્ષામાંથી પ્રગટેલા તેના જુવાળમાં સામાન્ય માનવતાના કેટલાક સામાજિક અને પણ ધ્વસ થશે કે શું, એ ભય સમકાલીનેને તેમ જ પછીના વિચારોને લાગ્યો હતો. વિકટર હ્યુગોએ “કાંતિ બસ નથી, તેનું લક્ષ ઉત્ક્રાંતિ હેવું જોઈએ'– એ મુદ્દા ઉપર જ આ રોમાંચક નવલકથા લખી છે. તા. ૩૧-૧૦-'૬૩
મણિભાઈ વાઘજીભાઈ પટેલ
હંચબેક ઑફ નેત્રદામ
“વિક્ટર હ્યુગની નવલકથાઓ જમાનાઓ સુધી ચોમેર રોશની ફેલાવવા સરજાયેલી છે.... આજના જમાનામાં અમને પિતાને નવી પેઢીનું ચારિત્ર ઘડવાનો રામબાણ ઇલાજ આવા વિચારોને કાયમી સત્સંગ જ લાગે છે
- આવી મહાન અને જુસ્સાદાર નવલકથા વાંચીને પૂરી કરીએ, ત્યારે માણસ તરીકે જન્મવા બદલ આપણી જાતને અભિનંદન આપવાનું મન થઈ જય છે, – આવી સારી નવલકથા વાંચવા મળી એટલા ખાતર નહીં, પણ પિતાના દેશના ઐતિહાસિક જમાનાને આટલે સારી રીતે રજૂ કરી શકનાર એક મહાન સાહિત્યકારના જાતબંધુ હવા બદલ.” પ્રકાશકના નિવેદનમાંથી
- કમુબહેન પુ છેપટેલ ૩૧-૧૨-'૭૪
રેમાંચ-રસતે પુરસ્કર્તા “વિકટર હ્યુગેની આ નવલકથા “હેચબેક ઑફ નેત્રદામ’ અપૂર્ણ માનવજીવનની કથા છે. અલબત્ત, અપૂર્ણતાને પણ પૂર્ણપણે રજૂ કરીને લેખક પૂર્ણતાને જ પુરસ્કાર કરવા માગે છે, અને તેથી કરીને જ, કદાચ, પિતાના હેતુમાં તે વધુ સફળ નીવડે છે.”
જે મહાન ભાવનાઓ, જે મહાન સત્યો આપણે આપણા જીવનમાં કદી અવગત ન કરી શકીએ, તે, મહાન લેખકે, તેમની અદભુત કલમને બળે આપણને અવગત કરાવે છે. અને તેટલા પ્રમાણમાં આપણે ઉત્ક્રાંત થઈએ છીએ.
વિકટર હ્યુગો સાહિત્યમાં રોમાંચ-રસનો પુરસ્કત છે. અને તેની નવલકથાઓ રોમાંચ રસથી છલકાતી હોય છે. અલબત્ત, જેમ સુષ્ટિનું