SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલ કેાની? [શ્રી. ગુરુદત્ત કૃત હિંદી નવલ ‘મૂ'] કિ. રૂ. ૭-૦૦ ગગાજળ [શ્રી. ગુરુદત્ત કૃત નવલકથા ‘ગાદી ધારા'] કિ', રૂ. ૧૨-૦૦ સંપાદક: સુબહેન પુ॰ છે॰ પટેલ હિટલરની અપેક્ષા રાખ્યા વિના સૌ કોઈ વિચારે * હિટલરે જર્મનીની સ્ત્રીઓને નોકરી કરતી રોકીને ફરજિયાત ગૃહિણી બનાવી મૂકી હતી. એવા કોઈ હિટલરની અપેક્ષા રાખ્યા વિના, સૌ કોઈએ વિચારવું તે જોઈએ જ કે, બાળકોના ઉછેર તરફ દુર્લક્ષ્ય કરી, પતિ-પત્ની માત્ર પોતાના સુખને જ લક્ષમાં રાખે તે શું પરિણામ આવે ?..... . યુવતી પહેલાં નાકરી કરતી હાય તો પણ લગ્ન બાદ તેણે નેકરી છેાડી દે વીજોઈએ, –એ ભાવી પેઢીની અને સમગ્ર દેશહિતની દૃષ્ટિએ હિતકર ન કહેવાય ?” સદ્દભાગ્યે જીવનને લગતા બધા પ્રશ્નોનો ઉકેલ શોધવા આખી બાહ્ય પરિસ્થિતિ બદલાય ત્યાં સુધી રાહ જોવી પડતી નથી. દરેક વ્યક્તિ પોતાના જીવન પૂરતા ફેરફાર શરૂ કરી જ શકે છે; અને માનવ-પ્રાણીની મહત્તા પણ બાહ્ય પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય, તા પણ તેના ઉપર વિજય મેળવવામાં જ રહેલી છે. એટલે બધું બદલાશે ત્યારે કે બીજા બદલાશે ત્યારે બધું થશે, એમ કહીને હાથ જોડીને બેસી રહેવાથી માનવજીવનને લગતા કોઈ પ્રશ્નના ઉકેલ ન મળી શકે. દરેક માનવ પેાતાની પરિસ્થિતિનો ઘડવૈયા પણ છે. પરિસ્થિતિને જ સર્વોપરી માનીને નમી પડવું અથવા બેસી રહેવું, એ ત। નાસ્તિકતા છે, —માનવ મહત્તામાં, માનવ સર્વોપરિતામાં, તેથી જ અનેક નિર્મળા દેવી અને અર્જુનદેવા જેવા અને અનેક મદનમેહનો વચ્ચે જ મહાસિતારા પરિસ્થિતિથી અસ્પૃષ્ટ – પેાતાની ૧૩૩
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy