SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકૃષ્ણા નસ’વાદ અથવા બુદ્ધિયાગ-૧-૨-૩-૪ સપાદક : મગનભાઈ દેસાઈ ’િ. ૧૧૦-૦૦ ગીતા ઉપર અનેક વિવરણા-ભાષ્યા-ટીકાઓ ઘણા જૂના સમયથી લખાતાં જ આવ્યાં છે, અને લખાતાં રહેશે. પરંતુ મેાટા ભાગના ભાષ્યકારો કે વિવરણકારા, ગીતાને જીવનદર્શનના મુખ્ય આધાર માનીને તેની પાસે જવા કરતાં, પોતાની વસ્તુને ગીતા કેટલે અંશે પ્રમાણે છે તે બતાવવા જ કોશિશ કરે છે. અને તેથી તેને ઘણી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાવું પડયું છે : કાં તા ગીતાની મહાભારત-યુદ્ધવાળી ભૂમિકાને અવગણવી પડી છે કે રૂપક તરીકે ઘટાવવી પડી છે. (જેમ કે, શ્રી શંકરાચાર્ય, ગાંધીજી); અથવા અમુક શ્લોકો છાડી દેવાનું કે ફરી ગાઠવી લેવાનું જરૂરી લાગ્યું છે (જેમ કે, રાજાજી, કાકાસાહેબ); કે પછી સાંખ્ય, યોગ, યજ્ઞ, બ્રહ્મકર્મ, કૃત્સ્ન કર્મ, બ્રહ્મનિર્વાણ, બુદ્ધિ, બુદ્ધિયાગ જેવા અગત્યના શબ્દો કે સિદ્ધાંતોને સળંગપણે – સમન્વિત રીતે – અર્થપૂર્ણ રીતે – ઘટાવવાને બદલે, ત્યાં આગળ અગડંબગડું જેવું કરી આગળ ચાલવું પડયું છે. છતાં સૈકાઓથી ગીતા ધાર્મિક આચાર-વિચારના આકર-ગ્રંથ તરીકે — ડિક્ષનેરી તરીકે – ભારતવર્ષમાં સ્વીકારાતી આવી છે, અને તે યથેાચિત જ છે. ગીતાના આધાર લઈને સીએ, વૈશ્ય તથા શૂદ્રો પણ પરમ ગતિને પામી શકે, એવી સહેલી અને માર્મિક વાત તેમાં રજૂ કરવામાં આવી છે, એવા ગીતાકારના પોતાના કોલ છે (અ૦ ૯, ૩૨). એ દૃષ્ટિએ, ગીતાના સર્વાંગ-સૂત્ર અર્થ રજૂ કરવાના ઇરાદા ધરાવતું, તથા સળંગ-સૂત્ર સીધા અર્થ રજૂ થાય તેવી રીતનું જ ગીતાનું ઘડતર છે એવું માનીને ચાલતું આ વિવરણ સૌ કોઈને આવકાર્ય બનશે, ૫૫
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy