________________
એક ઝલક
કુદરતી ઉપચારની [ગિદાણજીત નિસર્ગોપચાર દ્વારા રેગમુક્તિ”ને વિક્રમ સંક્ષેપ લેખકઃ વી. પી. ચિદવાણી
કિં. ૧૦-૦૦ સંપાદકઃ ગોપાળદાસ ૫ટેલ આવકારઃ વરધીભાઈ ઠક્કર
કુદરત તરફ પાછા ફરે
[ શ્રી. વરધીભાઈ ઠાકરને આવકાર] ગાંધીયુગના રાષ્ટ્રીય કેળવણીકારો અને સંનિષ્ઠ કાર્યકર તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. વિઠ્ઠલદાસ કોઠારી અને શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલનાં નામ ગુજરાતમાં ખૂબ જાણીતા છે. ગૂજરાત વિદ્યાપીઠની તેમની પ્રાણવાન અને યશસ્વી કામગીરી, તેમનાં પ્રેરક પુસ્તકો અને પોતાની ટોળીના
નાનક-સેવકે ડાંગથી સાબરકાંઠા સુધી રોપી દઈને જનતાની અમૂલ્ય સેવા કરી છે. અને તેમાંય શ્રી. નેપાળદાસ પટેલે તે ધર્મ-સાહિત્ય અને વિશ્વસાહિત્યનો ધોધ વહેવડાવી ગુજરાતી વાચકની ઉમદા સેવા કરી છે. શ્રી, મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ગાંધીજીનાં “હરિજન” પત્રોના છેલ્લા તંત્રી, શ્રી. વિઠ્ઠલદાસ કોઠારી માનવ અર્થશાસ્ત્રી અને શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ પોતાની તેજાબી કલમ દ્વારા “સત્યાગ્રહ’ અને ‘ટંકારવ” પત્રો દ્વારા આ ત્રિમૂર્તિએ ગાંધી-મૂલ્યનું આખરી દમ તક બહાદુરીથી જતન કર્યું તે બદલ તેમને વંદન કરું છું. - શ્રી. મગનભાઈ દેસાઈએ પોતાના ગીતા ઉપરના વિવરણમાં શ્રીકૃષ્ણાર્જનસંવાદને યથાર્થ એવું “બુદ્ધિગ' નામ આપ્યું છે. એક વિવેચકે આચાર્ય કે. લક્ષ્મણ શર્માના “પ્રેકિટકલ નેચર ક્યોર' નામના પુસ્તકને કુદરતી ઉપચારનું “મહાભારત' કહ્યું છે. એ જાતની જ પરિભાષા વાપરવી હોય, તે આદરણીય શ્રી. ગિદવાણીજીના આ લોકપ્રિય પુસ્તકને કુદરતી ઉપચારની ગીતા' કહેવી જોઈએ. આ પુસ્તકની અંદર ઉપરાંત આવૃત્તિ થઈ છે. આવા
૧૦