SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ “ધી બૉન્ડમૅન’ ચારે કિ. ૧૦૦-૦૦ આત્મ-બલિદાન હૉલ કેઈન સંપાગોપાળદાસ પટેલ વંદન! [અમર પાળિયારૂપ - આ કથાને] માતૃભાષાના પ્રેમી ગુજરાતી વાચકને, સ્વ શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈને, સ્વ વિજયશંકર મંછારામ ભટ્ટ, સ્વ૦ ગપાળદાસ પટેલને, સ્વ૦ શ્રી ઠાકોરભાઈ દેસાઈને અને વિશ્વ-સાહિત્ય અકાદમીને હોલ કેઈનની એક ઉત્તમ નવલકથાના આ બૃહત્-સંક્ષેપના પ્રકાશન ટાણે વંદન હૉલ કેઈનની અમર પાળિયાઓરૂપ આ કથા આપણા સમાજને ઉન્નત બનાવવાની બેઠી તાકાત ધરાવે છે. વાર્તાને પ્રસન્ન કથા-પ્રવાહ એકધારો ને સતત વહે છે. આ વાર્તા તેના પાવકતમ ભાવમાં વાચકને તરબોળ કરે છે. હૉલ કેઈને સુંદર પાત્રોનું રસપૂર્ણ ચિત્ર દેરીને પિતાની વાર્તાકળાને ખરેખર જબ અખો છે. હોવ કેઈનની આ એક મહા-કથા છે. લેખક પોતે જ એને “સાગા' કહી છે. “સાગા' નામ તે પ્રાચીન રાષ્ટ્રીય ઇતિહાસને આધારે રચાયેલ મહાકાવ્ય જેવી વીર-સ્થાઓને જ આપવામાં આવે છે. પણ લેખકે આ નવલકથા, જેની ઘટનાઓને કાળ ઈ.સ. ૧૮૦૦ આસપાસને કહેવાય, તેને “સાગા' કહી છે, તે સમુચિત જ નહીં, પરંતુ યથાર્થ પણ છે. જોકે, આઇસલૅન્ડ જેવા યુરોપખંડની છેક ઉત્તરે આવેલા અને કઠોરકપરી કુદરતી પરિસ્થિતિવાળા તુરછ ટાપુનાં પાત્રોની આ કથા છે, જ્યાં સૂર્ય પણ ઘણુંખરું આથમતો નથી તથા જેની ધરતીને મોટો ભાગ કાં તે ૧૧૪
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy