________________
જેમાં ડાન્ટ પેાતાની વાત કહે છે
૪૯
‘ખરી વાત; મારી ડાયરી-બુક તા હું વહાણ ઉપર મૂકીને જ નીચે ઊતર્યા હતા!
‘અર્થાત્ પેલા કાગળ હાથમાં લઈને જ તું વહાણ ઉપર પાછા ફલેા; અને ડૅન્ગ્લર્સ તેમજ સૌ કોઈએ તારા હાથમાં તે જોયેલા!' હા જી!'
6
"
હવે હું તારી ધરપકડ વખતની બધી વિગતો પૂરેપૂરી યાદ કરવા પ્રયત્ન કર. તારી સામેના આરોપ કયા શબ્દોમાં મૂકવામાં આવ્યા હતા ?’
‘તેના
એકેએક શબ્દ મને યાદ છે, એમ કહી, ડાન્ટે આખા કાગળ તરત બાલી ગયા. જવાબમાં બાવાજીએ માત્ર આટલું જ કહ્યું કે, તારા જેવા ભલા માણસ જ આ કાવતરું કોનું છે તે કલ્પી ન શકે! એ આખું કાવતરું ડૅન્ગ્લર્સનું છે. ’
"
હેં! તમે ખરેખર એમ માને છે?'
ડૅન્ગ્લર્સના હસ્તાક્ષર તને યાદ હોય, તો એ કાગળના હસ્તાક્ષર સાથે મનમાં સરખાવી જો.'
કાગળના હસ્તાક્ષર તદ્ન જુદી જાતના ઊભા ઊભા જેવા
હતા.
>
એબ ફેરિયાએ થોડોક વિચાર કરી લઈ પેાતાનાં કલમ-ખડિયા હાથમાં લીધાં અને ડાબે હાથે પેલા કાગળનું પ્રથમ વાકય લખવા માંડયું. ડાન્ટે એ જોતાં તરત જ બોલી ઊઠયો, ‘ બરાબર એવા જ અક્ષરના તે કાગળ હતા ! '
એબ ફેરિયાએ હસીને કહ્યું, ‘ડૅન્ગ્યુ ડાબા હાથે એ કાગળ લખ્યા હતા. જમણા હાથે લખેલા અક્ષરો માણસે માણસે જુદા હોય છે; પણ ડાબા હાથનું લખાણ બધા માણસોનું લગભગ સરખું હોય છે. ઠીક, હવે બીજા પ્રશ્ન ઉપર આવીએ. તારું મર્સિડીસ સાથેનું લગ્ન
આ૦ – ૪