________________
૩૩
આશા અને ધીરજ
ઇટાલી વિષે કશી નિસબત ન રહી હાય, તો મને છેાડી મૂકવામાં તેને શા વાંધા હાઈ શકે? ઊલટું તે મને છેાડવા તૈયાર થાય, તે પચાસ લાખની રકમના લાભ ક્રૂન્ચ સરકારને થાય તેમ છે. ’
ઇન્સ્પેકટર અને ગવર્નર બંને એ સાંભળી હસી પડયા. એબ ફેરિયા સમજી ગયા કે ગવર્નરે ઇન્સ્પેકટરને બધી વાત કરી દીધી છે. ઇન્સ્પેકટરે જવાબ આપ્યો, ‘ સરકારને તમારો ખજાને જોઈતા નથી; જેલમાંથી છૂટો ત્યારે તમે જ વાપરજો.’
પાદરીએ ઇન્સ્પેકટરના હાથ પકડી, પેાતાની વાણીમાં લવાય તેટલા આગ્રહ તથા વિશ્વાસના ભાવ લાવીને કહ્યું : ‘ પણ મને મરતા લગી છેાડવાનું કોઈને સૂઝે નહિ એવું જ બનવાના સંભવ અહીં વધારે છે. તે મારી સાથે આટલા મોટા ખજાનાના ભેદ પણ લુપ્ત થાય તેના કરતાં હું ફ્રેન્ચ સરકારને ૬૦ લાખ ફ઼ાંક આપી દેવા તૈયાર છું; બાકી વધે તેટલું જ મારું!’
ખરી વાત; મને પહેલેથી કોઈએ ચેતવ્યા ન હોત કે આ માણસ ગાંડો છે, તે હું પાતે તેની વાતેમાં જરૂર લાભાઈ જાત !’ ઇન્સ્પેકટર ધીમેથી બાલ્યા.
ઇન્સ્પેકટરે તપાસનું કાર્ય પૂરું કરી, શેટો દ' ઈફમાંથી વિદાય
લીધી.
તે વખતની જુલમી સરકારોની નીતિ જ એવી હતી કે એક વાર પેાતાના જુલમના ભાગ બનેલા અને તેથી કરીને જ અપંગ કરવામાં આવેલા બની ગયેલાઓને ફરી લોકોની નજરે ચડવા ન દેવા. એબ ફેરિયા પણ કેદખાનામાં ગાંડો બની ગયા ન હેાત, તા તેના છુટકારાની કંઈક આશા રહેત ખરી.
ઇન્સ્પેકટર ડાન્ટને આપેલ વચન પાળ્યું. તેણે રજિસ્ટર તપાસ્યું, તે તેમાં નીચેની નોંધ હતી —
‘ ઍડમંડ ડાન્ટે’: - ભયંકર બાનાપાર્ટી કાવતરાખાર; એલ્બાથી