SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ ‘એનું કારણ એટલું જ કે, અમે બંને હલકા કુળના માણસા હાઈ, પછીથી તવંગર તથા પ્રતિષ્ઠાવાળા બન્યા છીએ; એટલે બંને સરખા જ કહેવાઈએ. સિવાય કે, એને વિષે કેટલીક વાતો એવી કહેવાય છે, જેવી મારે વિષે નથી કહેવાતી.’ ૧૩૪ ‘ એટલે ?’ • તે ગ્રીસમાં અલી પાશાની નેકરી કરતા હતા, ત્યાર પછી તેણે આ બધી સંપત્તિ અચાનક મેળવી છે. પણ એ સંપત્તિ તેણે કેવી રીતે મેળવી છે, એ વિષે કેટલીક ગપસપ ચાલે છે. પરંતુ આટલે સમયે આટલે દૂરથી હવે તે વિષે ખાતરી શી રીતે કરાય ?’ તો હશે જ ને?' કેમ, તમારે ગ્રીસ તરફ પણ આતિયા ‘અલબત્ત. ’ ‘અને યાનીનામાં પણ? ’ સૌ સ્થળે મારા આડતિયા છે.' " તો પછી તમે તમારા યાનીનાવાળા આતિયાને પુછાવાને કે અલી પાશાવાળા કિસ્સામાં ફર્નાન્ડ મેન્ડેગા નામના ફ્રેન્ચ માણસે શે અને કેવા ભાગ ભજવ્યા હતા.' " , ખરી વાત; હું આજે જ લખી દઉં છું. · પણ કંઈક ખરાબ સમાચાર મળે, તો મને તેની વાત પછી કરશે! ખરા ને?’ " જરૂર, કરીશ.’ આટલું કહી ડૅન્ગ્લર્સ જલદી જલદી કાઉંટ પાસેથી નીકળી પેાતાની ગાડીમાં બેસી ચાલતા થયા.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy