SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મુલાકાતે ગમતી અને અણગમતી ૧૧ મેં તને આજે એ પૂછવા જ બોલાવી છે કે, તે ભૂલથી પણ આપણા ભેદની વાત કદી કોઈને પણ કરી છે કે કેમ?' ‘ના; કદી પણ કોઈનેય નહિ!' “તે પછી હવે મારે શોધવું પડશે કે, આ કાઉંટ મેન્ટેક્રિસ્ટો ખરી રીતે કોણ છે, તથા પિતાના બગીચામાં દાટેલાં બાળકોની ખોટી વાતે આપણને સંભળાવવાનું તેને શું કારણ છે.’ આટલું કહી, તેણે ચિંતાતુર વદને મેડમ ડેશ્વસને વિદાય આપી. દરમ્યાન, બીજી બાજુ, મૅડમને પતિ બેરન ડેલર્સ કાઉંટ મોન્ટકિસ્ટની જ મુલાકાતે આવ્યો હતો. ડેલર્સે કાઉંટ મેન્ટેક્રિસ્ટને પિતાના છેલ્લા માઠા સમાચાર સંભળાવતાં કહ્યું: “આજે પાછા ત્રિએટની જેકપો મેનડીની પેઢી કાચી પડયાના સમાચાર આવ્યા છે, અને મેં તેમની ચિઠ્ઠી ઉપર ચૂકવેલા દશ લાખ ફાક ડૂબ્યા છે. હમણાં હમણાંની મારે માથે આવી આફતે જ તૂટી પડવા લાગી છે; અને છેલી સ્પેનના બૉન્ડની આફત ઉમેરીએ, તો આ મહિને મારે માટે બહુ ભારે ગયો ગણાય.” સ્પેનના બૉન્ડના કિસ્સામાં ખરેખર તમને કઈ નુકસાન થયું હતું?” વાહ, પૂરેપૂરા સાત લાખ ફ્રાંકનું નુકસાન ! પણ આવી ધંધાદારી બાબતે તમારા જેવા અબજપતિ આગળ બહુ કરવી ન ઘટે. પણ હું તે એમ પૂછવા આવ્યો છું કે, પૈસાની લેવડદેવડ માટે શ્રી. કેવલકેન્ટી કેવા માણસ ગણાય?' કેમ વળી, તમને એમની આંટ સધ્ધર લાગતી હોય, તો તેમને પૈસા આપ.” મને તો એમની આંટ સધ્ધર લાગે છે આજે સવારે તે મને આ૦- ૧૧
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy