________________
સાચી વફાદાર
“ હા, બેટા; તું જ મારા છોકરા બન; મારી હાથ-લાકડીસ્તા. મને બહુ એકલું એકલું લાગે છે; મારાથી બહાર ફરવા પણ જવાતું નથી.'
66
છેકરા હવે નીચે ઊતરી, અચાનક દેડકાની પેઠે બેસીને બાલ્યો, જો’એ, જો' હું કોન છું?”
“બેટા, મારાથી જોઈ શકાતું નથી; હું આંધળો છું.” “આંધલા એટલે ?”
66
૩૬૧
“જે કશું ન દેખી શકે તે. પણ બેટા, તું મારા છેાકર બન્યો છે એટલે તું તારી આંખા વડે જોઈને મને દારજે એટલે આપણે બહાર ફરવા જઈશું અને પંખીઓને ગાતાં સાંભળીશું.”
64
ખલી મજા!"
પૂછ્યું.
એટલામાં પાદરી બહારથી અંદર આવ્યા. માઇકેલ સન-લૉક્સે તેમને પૂછ્યું, “અરે, આ છકરાને ભેટો અત્યાર સુધી મને કેમ
નહીં થયો હોય વારુ?”
“એમાં નવાઈ પામવા જેવું કશું નથી; તમે આઇસલૅન્ડવાસીના ઘરમાં દશ વર્ષ રહેા, તાપણ નાકરનાં છેાકરાં કદી જોવા ન પામેા.” “આ છેકરાની આંખાના રંગ કેક છે, વારુ ? ” સન-લૉન્સે
""
“ ભૂરા.
“તે। પછી તેના વાળના રંગ સાનેરી જ હશે!” “હા; બિલકુલ શણ જેવા.”
સન-લૉક્સ પેાતાની બેઠક ઉપર ઢળી પડયો અને ગણગણ્યો, “બધું સમુંસૂતરું ચાલ્યું હા તે મારે પણ એના જેવા જ છેાકરા
અત્યારે હાત !
ગ્રીબાએ આ બધા વાર્તાલાપ ઘૂંટણિયે પડીને બારણા પાછળથી સાંભળ્યો હતેા. તેનું હૃદય ધબકારે ચડીને જાણે ફાટી પડવા લાગ્યું.