________________
આત્મબલિદાન
૨
જૉર્ગન જૉર્ગન્સનના અંતરમાં માઇકેલ સન-લૉક્સ પ્રત્યે ઘણું ભેગું થયું હતું. પ્રથમ તેણે પેાતાના સ્વાર્થ સાધવા માટે જ તેને આથિંગના સભ્ય બનાવરાવ્યો હતો, પણ માઇકેલ સન-લૉક્સે પછીથી એના કહ્યા મુજબ વર્તવાની ના પાડી હતી. ઊલટું ક્રાંતિના આગેવાન બની સન-લૉક્સે તેને ગાદીએથી જ ઉઠાડી મૂકયો અને પોતે તેની ગાદીએ ચડી બેઠો હતો. એટલે જૉર્ગન જૉર્ગન્સન જ્યારે ફરીથી ગવર્નરજનરલપદે આવ્યા, ત્યારે તેણે માઇકેલ સન-લૉક્સને ગંધકની ખાણામાં રિબાવા જ મેકલી આપ્યા, અને ત્યાંથી જીવતો પાછા ન આવે એવી પેરવી કરી.
૩૧૮
એટલામાં આદમ ફૅરબ્રધરે રૅાવિક આવીને તેની આગળ ફરિયાદ કરી કે, માઇકેલ સન-લૉક્સ મૅન-ટાપુના વતની હોઈ, અંગ્રેજ પ્રજાજન છે; માટે તેના કેસ ન્યાયાધીશ અને જૂરી મારફત ચાલવા જોઈએ, અને પછી તેને સજા થવી જોઈએ.
અમારે અહીં જૂરીને રિવાજ નથી; અને તે અંગ્રેજ પ્રજાજન હાય કે નહિ, તેણે ડેન્માર્કના રાજા સામે ફિતૂર કર્યું હોઈ, તેને ડેન્માર્કના કાયદા જ લાગુ પડશે.” જૉર્ગન જૉર્ગન્સને જવાબ આપી દીધા.
""
“તો ડેન્માર્કના કાયદાઓ અનુસાર તેને સજા થઈ શકે; કોઈ જાલીમ ગવર્નર-જનરલ મનસ્વીપણે તેને સજા ન કરી શકે.” આદમ પણ તડૂકો.
..
• તમારી જીભ ઠેકાણે રાખા, મહેરબાન; જનરલનું મનસ્વીપણું કેટલી હદે જઈ શકે છે જશે.” જૉર્ગન જૉર્ગન્સને તુમાખી દાખવી.
હું તમારી ધમકીઓથી ડરી જવાના નથી; હું તમારા માલિક – ડેન્માર્કના રાજા પાસે તમારી સામે ફરિયાદ લઈ જઈશ.” આદમે મક્કમતાથી જવાબ વાળ્યો.
નહીં તો ગવર્નરતેની ખબર પડી