________________
દમની વિદાય
99
66
ઊઠયો, “ જુઓ હરામખોરો, દુનિયામાં હજુ માયા-મમતા-ભાવપ્રેમ જેવું કંઈક બાકી રહ્યું છે. હજુ મારે મારાં સંતાન પેદા થયાં એ દિવસ કે ઘડીને શાપ આપવાપણું નથી. ચાલ બેટા, આપણે ભગવાનને આશરે આ નાલાયકોનું ઘર છોડીને ચાલતાં થઈએ. પછી તેણે બાજુએ ઊભેલા છોકરા તરફ વળીને કહ્યું, નાલાયક દુત્તા, હવે હું તમને સૌને મારા મનમાંથી પણ ઝાપટી-ખંખેરી નાખું છું. હું તો મારા એ દીકરા પાસે જાઉં છું, જે મારું પોતાનું છતાં તેથી પણ વધુ અને પછી પેાતાની પત્ની તેણે કહ્યું, અને તું પણ સાંભળી લે — એક દિવસ તું પેટ ભરીને પસ્તાઈશ, અને મારા આ શબ્દો યાદ
લેાહી નથી,
""
છે.
તરફ વળીને
66
-
૧૪૯
આવશે, જ્યારે કરીશ. ”
ત્યાર બાદ ગ્રીબાને દેારતો દોરતો તે બારણા બહાર નીકળ્યો, અને આકાશ સામું જોઈને બાલ્યો, “ બેટા સન-લૉક્સ, દીકરા, હું તારી પાસે આવું છું – તારી પાસે.
29
ચેલ્સ એ-કીલી એકલો ગણગણતો અને બડબડતો તેમની પાછળ ગાડું હાંકતો ચાલ્યો.
બારણા આગળ જ જૅસન તેમને સામેા મળ્યો. તે પંખીઓને ફાંદીને, કમરપટ્ટો લટકાવીને ચાલ્યો આવતો હતો.
પેલાં કશું કહે તે પહેલાં તે બધું સમજી ગયો આ લોકો ઘરબાર વગરનાં થઈ પેાતાને જૂને ઘેર આશરો શેાધતાં આવ્યાં હશે, અને તેમને અહીંનાંઓએ પાછાં હાંકી કાઢથાં હશે.
કહ્યું બાલ્યા વિના જૅસન આદમને પડખે જઈ પહોંચ્યો અને તેને ટેકો આપી સાથે સાથે ચાલવા લાગ્યો.
તેઓએ રૅમ્સે ગામનો રસ્તો પકડયો. ત્યાં આવી, એક વીશીમાં ઉતારો કર્યો. પછી આદમે જસનનો પોતાને રસ્તામાં ટેકો આપવા બદલ આભાર માન્યો અને કહ્યું, “ભાઈ, જે તારી મરજી થાય તો