________________
જેસનનું આગમન ત્યાં તમે બહુ વખત રહ્યા છો?” “તું જભ્યો હોઈશ તે પહેલાં ત્રીસ વર્ષ સુધી, કદાચ.”
“તે વખતે મારા દેશને કોઈ વતની તમારા ટાપુ ઉપર હતો ખરો?”
“એક જ હતો, દીકરા, એક જ.”
કેવોક હતો?”
“ભારે જંગી માણસ, પૂરો સાડા છ ફૂટ ઊંચે, અને ખાસ્સો જોરાળો. બહુ ખાટ્ટો માણસ, પણ આમ બહુ શાંત; ખૂબ જ શાંત, દીકરા.
“તેનું નામ શું હતું?”
પૉલ?– ના! પિટર?- ના! હું છેક જ ભૂલી ગયો. પણ જૂના કરાર'માં એનું નામ આવે છે ખરું.”
સ્ટિફન?” “બસ! એ જ. પણ એનું પાછળનું નામ મને યાદ નથી
આવતું.”
રી?” “બરાબર, સ્ટિફન એરી! તો તું દીકરા એને ઓળખે છે
ના રે ના.” તેને કંઈ સગો બગય નથી થતું?” “ના, ના. પણ તે હજુ જીવે છે?”
હા, હા, તે મરી ગયો છે એવી મને ખબર હજ મળી નથી, દકરા.”
“તે કયાં રહે છે?” “પૉર્ટ એરિન તરફ, સામુદ્રધુની નજીક.”