________________
ઉપદેશરહસ્ય ગાથા—૨ ૫
અપુનમ્ “ધક આદિમાં ચોથા સચારિત્રીના લક્ષણે ચેાથા શ્લાકથી જણાવે છે. ऊ परिहरतो सव्वं सावज्जजोगमुज्जुत्तो ।
પંચતમિત્રો તિદ્યુત્તો સરની મહાસત્તૌ રાા [સર્વાંવિરત ]:
Àાકા :-સર્વસાવદ્ય યોગને જાણ્વાપૂર્વક ત્યાગ કરનાર, ઉપરોક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, મહાસત્ત્વશાલી આત્મા સચારિત્રી છે. ારપા
ज्ञात्वा उपादेयशुद्धात्मस्वभावप्रतिपन्थ्यशुभोपयोग निमित्ततया हेयत्वेन विविच्य सर्व = स्थूलविषयत्वाद् व्यवच्छदेकवर्जितत्वेन निरवशेषम् सावद्ययोगं=प्राणातिपातादिपापव्यापारम् परिहरन् = त्रिविधं त्रिविधेन प्रत्याचक्षाणः, उद्युक्तः = स्वाभिलषितवनिता विशेषप्राप्तावान्तरालिकं शीतादिकष्टसहनं कामी मुक्तौ दृढानुरागितया तत्प्राप्तावन्तरालिकमुपस्थितं परीषहोपसर्गचक्रमगणयन् . मुक्त्युपायानुसरणे दृढाभ्यासवान्, तथा पञ्चभिर्यादिभिः समितः तिसृभिर्मनोगुप्त्या दिभिर्गुप्तो भवति चारित्री= सर्वविरतः, महासच्त्वोऽमरनरपर्ष दक्षोभ्याज्ञारुचित्वावगुण्ठितयोगस्थैर्यगुणवत्त्वात् ॥२५॥ [સવવરિતની કઠોર સાધના]
તાત્પર્યા :–આત્માને શુદ્ધ સ્વભાવ એ જ ઉપાદેય છે તેના વિરોધી અશુભ ઉપચાગમાં કારણભૂત હોવાથી પ્રાણાતિપાત વગેરે પાયાગ ત્યાજય છે’ આ પ્રમાણે પાયાગતુ સ્વરૂપ જાણીને સમગ્ર એટલે કે નિરવશેષ જેમાંથી કોઇ પણ પાપ બાકાત ન રહે તે પ્રકારનુ, એટલે કે, સૂક્ષ્મ પાપાને બાકાત રાખનાર સ્થૂલવિષયાબ્ધિવચ્છેઢકવિશેષણરહિત એવા સર્વીસાવદ્ય–ચાગનું ત્રિવિધ પચ્ચકૢખાણ અર્થાત્ પ્રતિજ્ઞા પૂર્વક ત્યાગ કરનાર સર્વ ચારિત્રી છે. આ સચારિત્રી મુક્તિના ઉપાયને અનુસરવામાં દૃઢ અભ્યાસી હોય છે. જેમ કામી પુરુષને પેાતાની પ્રેયસીમાં દૃઢ અનુરાગ હોય છે અને તેથી તેને પ્રાપ્ત કરવા માટે અધવચ્ચે ઠંડી-ગરમી વગેરે જે કાંઈ કષ્ટ સહન કરવુ પડે તે બધુ જ વેઠે છે તે જ રીતે સર્વચારિત્રી મુક્તિમાં દૃઢ અનુરાગી હોવાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે વચગાળામાં ઉપસ્થિત થતા પરીષહ–ષ્ટ અને ઉપસર્ગાના સમૂહને ગણકાર્યા વિનાજ મુક્તિના ઉપાયાને અનુસરે છે. તથા સચારિત્રી પાંચ ઈર્યા વગેરે સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં તત્પર હોય છે. ઈર્યાસમિતિ (=સાવધાની પૂર્વક ચાલવુ) ભાષાસમિતિ (=સાવધાની પૂર્વક ખેલવુ) એષણાસમિતિ (=સાવધાની પૂર્વક ઉપયાગી ચીજ પ્રાપ્ત કરવી.) આદાન નિક્ષેપ સિમિતિ (=કાઈ પણ ચીજ લેતા કે મૂકતાં સાવધાની રાખવી) અને પરિષ્ઠાપનિકા સમિતિ (=ખીનજરૂરી વસ્તુના સાવધાની પૂર્વક વિધિસર ત્યાગ કરવા) આ પાંચ સમિતિ કહેવાય છે. સમિતિ એટલે સ્વપરને અહાનિકર ચેષ્ટા. મને ગુપ્તિ (=અશુભ મનના નિગ્રહ) વચન ગુપ્તિ (=વાણીના નિગ્રહ), અને કાય ગુપ્તિ (=શારીરિક નિગ્રહ) આ ત્રણ ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ એટલે બીન જરૂરી અશુભ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ ઉપર નિયત્રણ, સચારિત્રી આત્મા મહાસત્ત્વશાળી હાય છે. સત્ત્વશાળી તે કહેવાય કે જે અક્ષેશભ્ય હોય અને અંગીકૃત કાર્યમાં નિશ્ચલ-અડગ હોય. સર્વ ચારિત્રી આત્મા દેવ મનુષ્યની સભામાં પણ ક્ષેાભ પામતા નથી, તેમજ જિનાજ્ઞામાં સંપૂર્ણ પણે રુચિવાન હાય છે. તેના પ્રત્યેક સયમ યોગા આજ્ઞારુચિથી આતપ્રોત હોય છે, આજ્ઞારુચિગર્ભિત સયમયે ગામાં તે પર્વત જેવા અડગ હોય છે. ારપા