________________
૫૫
ઉપદેશ-૭ મેાક્ષમાં જવાને યોગ્ય આત્માઓ
ન થઈ શકે તે મનમાં બીજા` પાસે પાપ કરાવવાને અનુકૂળ સ્વકાયચેષ્ટાની કલ્પના કરવાથી કરાવવું અને અનુમાવુ એ અન્ને ઘટી શકે છે. અને તેથીજ બાહ્ય જગતમાં કોઈ જીવને વધ કાયા દ્વારા કર્યા ન હોય છતાં પણ મનમાં તે પ્રકારની કલ્પના કરવાથી પણ વિશેષ પ્રકારના કર્મબંધ થાય છે અને માટે જ મનથી કરવું વગેરે કઈ રીતે સંગત છે’? તે પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાન વૃદ્ધ પૂર્વાચાર્યાએ નિર્ણયાત્મક સિદ્ધાંત આપતા કહ્યું છે કે-જેમ વચન અને કાયાથી કરવું, કરાવવું વગેરે ઘટે છે તેજ રીતે મનથી પણ કરવું, કરાવવું સંગત છે’ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
પ્રશ્ન મનથી કરવુ', કરાવવુ' અને અનુ મેાદવું કઇ રીતે શકય છે ?
ઉત્તર :–જેમ વચન અને શરીરના યાગથી કરવું, કરાવવુ વગેરે શક્ય છે તે રીતે મનથી પણ કરવું વગેરે શકય છે.
અથવા વચનયાગ અને કાયયોગ સ્વતંત્ર નહિ કંતુ મનને પરાધીન હેાવાથી વચનકાયાથી કરવા વગેરેમાં મનથી પણ કરવા આદિના સમાવેશ થઇ જાય છે. મનથી કરવુ એટલે સપાપ ચેાગનુ` ચિંતન કરવુ, એ પ્રમાણે વીતરાગ ભગવાએ કહ્યું છે.
મનથી કરાવવુ: એટલે ‘અમુક વ્યક્તિ પાપ કરે’ એ પ્રમાણે ચિતવવું અને પાપ કરીને ‘આ ઘણું સારું કર્યું” તે પ્રમાણે ચિંતવવુ તે મનથી અનુમતિ કહેવાય !
एवं मृषावादादिविरमणेऽपि सप्तचत्वारिंशदधिकभङ्गशतसद्भावात् पञ्चस्वणुव्रतेषु सप्तशतानि पञ्चत्रिंशदधिकानि भङ्गकानां भवन्तीति । एतत्परिज्ञानेनैव श्रमणोपासकानामाजीवकोपासकेभ्य उत्कर्षात् प्रत्याख्यानविधानज्ञानं मुख्यविशेषणमुपात्तम् । तथा चोक्तं भगवत्याम् - [भा० २, श. ८, ૩૦ પૂ, સૂ. ૨૨°]
४४ एते खलु एरिसगा संमणोवासगा भवंति | णो खलु एरिसगा आजीविओवासगा भवति । त्ति अत्र खल्वीदृशत्वनिषेध आजीवकोपासकानामुक्तार्थाऽपरिज्ञानाद्विवृत्त इति । तथा आज्ञाशुद्धे=शुद्धाज्ञाबहुमानगर्भिते योगे = आवश्यकानुष्ठाने वर्त्तमान आज्ञाभङ्गात् कृतान्तकोपादिव बिभ्यद् देशचारित्री= व्रतश्रावको भवति ॥२४॥
પ્રાણાતિપાતવિરમણ વ્રતમાં જે રીતે ૧૪૭ ભાંગાની નિષ્પત્તિ થાય છે તેજ રીતે મૃષાવાદ વિરમણ વગેરે વ્રતમાં પણ ૧૪૭, ૧૪૭ ભગા નિષ્પન્ન થાય છે. પાંચ અણુવ્રતમાં ૧૪૭×v= ૭૩પ ભગા નિષ્પન્ન થાય. આ સમગ્ર ભાંગાએકનુ પિરજ્ઞાન તે જ શ્રમણેપાસક અને આજીવક સંપ્રદાયના ઉપાસકા વચ્ચે મોટી ભેદરેખા રૂપ છે.
આજીવક ઉપાસકેા કરતાં શ્રમણેાપાસકોના ઉત્કર્ષ બતાવવા માટે પચ્ચક્ખાણના પ્રકારોના જ્ઞાતા' એવુ' મુખ્ય વિશેષણ પ્રસ્તુત મૂળ શ્લાકના પૂર્વાર્ધમાં ચેાજવામાં આવ્યુ છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે આ પ્રકારના શ્રમણેાપ!સકા હોય છે પણ આજીવકઉપાસકે આ પ્રકારનાં હાતા નથી.' આ સૂત્રનાં વિવરણમાં ‘આજીવક ઉપાસા આ પ્રકારના હોતા નથી’ એ અંશની વ્યાખ્યામાં હેતુરૂપે ૭૩૫ ભંગાનુ' અજ્ઞાન દર્શાવ્યું છે. શ્લેાકના ઉત્તરાર્ધ નુ તાત્પર્ય એ છે કે જે શુદ્ધ આજ્ઞામાં બહુમાનપૂર્વક આવશ્યક અનુષ્ઠાનામાં રચ્યા પચ્યા હાય અને જમરાજના ગુસ્સાની જેમ અર્થાત્ માતની જેમ આજ્ઞાભગથી ડરતા હૈાય તે દેશચારિત્રી એટલે કે વ્રતશ્રાવક કહેવાય. ારકા
४६ एते खलु एतादृशाः श्रमणोपासका भवन्ति । न खलु एतादृशा आजीविकोपासका भवन्तीति ॥