________________
ઉપદેશ ૭–મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ
તે પાળે છે. કારણકે, કર્મનાં ભારથી ઘણે અંશે હળવે થયો હોવાથી તે માર્ગનુસારિતાથી વિમુખ હેત નથી પરંતુ અભિમુખ જ હોય છે. હરરા
' અપુનબંધક આદિમાં બીજો સમ્યગૂદષ્ટિ છે તેના લિો આ બીજાક દ્વારા જણાવાય છે. [સાઈ:].
सुस्सूसइ अणुरज्जइ धम्मे णियमेण कुणइ जहसत्ति । गुरुदेवाण भत्तिं सम्मट्ठिी इमो भणिओ ॥२३॥
લોકાઈ-ધર્મશ્રવણ કરવાને ઇચ્છે છે, તથા ધર્મનું પાલન કરવાને ઈરછે છે, અને શક્તિ છુપાવ્યા વિના ગુરુ અને દેવની ભક્તિ અવશ્ય કરે છે તે જીવને સમ્યગૃષ્ટિ કહ્યો છે”
शुश्रपति-धर्म श्रोतुमिच्छति, धर्मश्रवणेच्छा चेह जिज्ञासोत्तरकालभाविनी तरुणीसमालिङ्गितरागज्ञतरुण कन्नरगेयशुश्रूषाधिका ग्राह्या, यदाह-[षोडशके ११-३] "यूनो वेदग्ध्यवाः कान्तायुक्तस्य कामिनोऽपि दृढम् । किन्नरगेयश्रवणादधिको धर्मश्रुतौ राग.' ।। इति ।
| (સમ્યગદર્શનનાં શુભ ચિહ્નો) તાત્પર્યા-સમ્યગદર્શનની હાજરીમાં જીવને ધર્મની જિજ્ઞાસા અને ધર્મશ્રવણની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે. યુવતીથી આલિંગિત હોય અને રાગરાગિણીના જાણકાર હોય તેવા યુવાન પુરુષને કિન્નર જાતિના દેવેના ગીતગાન જે અતિ રમ્ય હોય છે, તે સાંભળવાની જેટલી તીવ્ર ઇચ્છા હોય તેના કરતાં પણ વધુ તીવ્ર ઇચ્છા સમ્યગદષ્ટિ જીવને ધર્મશ્રવણ કરવાની હોય. કહ્યું છે કે-બુદ્ધિશાળી, અને પત્નીયુક્ત કામી યુવાનને કિન્નરનાં ગીત સાંભળવામાં જે રસ હોય તેના કરતાં પણ વધુ રસ સમ્યગૃષ્ટિને ધર્મ શ્રવણ કરવામાં હોય.”
तथा, धर्मे कुशलानुष्ठाने अनुरज्यति सामग्रीवैकल्यात्तदकरणेऽपि तथैव चित्ताभिलाषमनुबनाति कान्तारातीतदरिद्रब्राह्मणहविःपूर्णभोजनाभिलाषादप्यधिकम् । तथा, यथाशक्ति-स्वयोगसमाधानमनतिक्रम्य न पुनरसद्ग्रहेण, गुरुदेवानां=धर्माचार्यपरमाराध्यानाम्, भक्ति वैयावत्त्यादिप्रतिपत्तिरूपाम् , नियमेन=नियोगेन अवश्यं मयैतद् गुरुकार्य देवकार्य वा कर्तव्यमित्यविच्छिन्नाभिनिवेशलक्षणेन गुणश्रद्धालुमनुष्यचिन्तामणिवैयावृत्त्यनियमाधिकेन करोति, अयमीग्गुणयुक्तः सम्यग्दृष्टिः भणितः प्रतिपादितः, शुश्रषादीनां सम्यग्दर्शनलिङ्गत्वात् , व्रतप्रतिपत्तेश्च भजनाप्राप्तत्वेन नात्र ग्रहणम् , सम्यक्त्व पतिपत्त्युत्तरमप्रतिपातेन श्रावकत्वप्राप्त्यन्तरकालस्य पल्योपम पृथक्(क्त्व)मानस्य कस्यचिदतिश# શુશ્રષા આદિ ત્રણ અન્વય-વ્યતિરેકી લિંગ છે. શુશ્રષા આદિ ત્રણ હેય તેજ સમ્યગ્ગદર્શન હેય
અને તે ત્રણ ન હોય તે સમ્યગદર્શન ન જ હોય. અહીં અગ્નિ અને ધૂમનું ઉદાહરણ લેવાનું નથી કારણ કે ધૂમ હોય તે અગ્નિ અવશ્ય હોય પણ ધૂમના અભાવમાં અગ્નિ ન જ હોય એવું નથી, હેવ પણ ખરે. સામાન્યતઃ લેવું હોય તે આર્તધનસંયોગવિશિષ્ટ અગ્નિ અને ધૂમનું દષ્ટાન લઈ શકાય. ધૂમ હોય તે આઈધનસંગવિશિષ્ટ અગ્નિ અવશ્ય હોય અને ધૂમ ન હોય તે તે પણ ન હોય.