________________
ઉપદેશ ૭—મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ. अथ केऽपुनर्बन्धकादयः कथं च तेषां योग्यतया द्रव्याज्ञासम्भव इति गाथापञ्चकेनाह[૨. અપુન :]
જિજ્ઞાસા -ભાવ ગ્યતાના અધિકારી અપુનબંધક આદિ કેવા હોય, અને કઈ રીતે તેમનામાં યેગ્યતા વિશિષ્ટ દ્રવ્યાજ્ઞાને સંભવ છે ? આ જિજ્ઞાસાના સમાધાનમાં ક્રમશઃ પાંચ ગ્લૅક કહ્યા છે–
सो अपुणबंधगो जो णो पावं कुणइ तिव्वभावेणं । बहुमण्णइ णेव भवं सेवइ सव्वत्थ उचियठिई ॥२२॥
શ્લોકાર્થ – જે જીવ તીવ્રભાવે પાપ ન કરે, ભવનું બહુમાન ન કરે, અને સર્વત્ર ઉચિત સ્થિતિનું સેવન કરે તે અપુનબંધક છે. પરરા
सोऽपुनर्बन्धकः-ग्रन्थिप्रदेशागतः सन् पुनरुत्कृष्टस्थित्यबन्धौपयिकयो यतावान् , यः पापमशुद्ध कर्म, तत्कारणत्वाद्धिंसाद्यपि, तीव्रभावेन गाढसंक्लिष्टपरिणामेन, न करोति=न विधत्ते अत्यन्तोत्कटमिथ्यात्वादिक्षयोपशमेन लब्धात्मनैमल्यविशेषत्वात् तीव्रतिविशेषणादापन्नमतीव्रभावात् करोत्यपि तथाविधकर्मदोषात् । तथा नैव बहु मन्यते-उत्कटेच्छाविषयीकरोति भवं-संसारम्, तत्र सुखस्य दुःखानुबन्धित्वेनाऽनिष्टत्वप्रतिसन्धानात् तदा(था) सर्वत्र=मातापितृदेवातिथिप्रभृतिषु उचितस्थिति देशकालावस्थापेक्षया घटमानप्रतिपत्तिरूपाम् सेवते भजते, कर्मलाघवेन मार्गानुसारिताभिમુલત્વીતા૨૨ાા
[અપુનબંધક જીવનાં લક્ષણો] તાત્પર્યાથ -અપુનબંધક તેને કહેવાય કે જે ગ્રથિપ્રદેશે આવેલ હોય અને તેમાં પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થવાની શક્યતાને અભાવ હોય, અર્થાત્ જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી પુનઃ ક્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે નહિ. (૧.) વળી જે તીવ્રભાવે પાપ કરે નહિ, એટલે કે અશુભકર્મને બંધ ન કરે, તેમજ અશુભ કર્મના હેતુ–ભૂત હિંસાદિનું અત્યંત ગાઢ સંકૂિલષ્ટ પરિણામથી સેવન કરે નહિ. અપુનબંધક જીવને અત્યંત તીવ્ર મિથ્યાત્વ વગેરે મેહનીયજનિત દેને ક્ષયે પશમ થયે હેવાથી આત્મામાં જે વિશેષ પ્રકારની નિર્મળતા પ્રાપ્ત થઈ છે તેના કારણે તેને પાપ કરવાની તીવ્ર બુદ્ધિ થતી નથી. પા૫ નથી જ કરતાં એમ નહિ, તેવા પ્રકારના અશુભ કર્મોદયના દેશે પાપ કરે પણ ખરે, પણ તે અનુત્કટ ભાવથી, ઉત્કટ ભાવથી નહિ. આ દર્શાવવા માટે મૂળ ગાથામાં “તીવ્ર વિશેષણને પ્રયોગ કર્યો છે. તથા (૨) અપુનબંધક જીવ સંસાર પર બહુમાનને ભાવ રાખતું નથી, એટલે કે સંસારના સુખમાં તેની ઉત્કટ ઈચ્છા હતી નથી, કારણકે “સંસાર સુખ ભાવીદુઃખની પરંપરાનું સર્જક છે આ અનિષ્ટને તેને ઘણે અંશે ખ્યાલ છે. તથા (૩) માતા, પિતા, દેવ અને અતિથિ વગેરે સર્વત્ર ઉચિત મર્યાદાનું પાલન કરે છે, અર્થાત્ જે દેશમાં જે વખતે જેવી અવસ્થામાં જે પ્રકારની મર્યાદાનું પાલન “ઉચિત હોય