________________
ઉપદેશ પ–સૂત્ર અને અર્થ ઉભય પ્રમાણ છે.
3७ यदि च समुदायपृथग्भूते देशव्यवहारो नास्त्येवेत्यभिमानस्तदाऽस्तु त्रिषु मध्ये द्रव्यत एकपालनं पारिभाषिकमेव देशाराधकत्वम् । न चैवं श्रुतमात्र सम्पन्नेऽपि देशाराधकत्वप्रसङ्गः, तत्र प्राप्तदेशापालनतदप्राप्तान्यतररूपदेशविराधकत्वस्यैव परिभाषणात् , स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वात् । तदाह भगवतीवृत्तिकारः- "देसविराहए"त्ति देशं स्तोकमंशं ज्ञानदर्शनचारित्ररूपस्य मोक्षमार्गस्य तृतीयभागरूपं चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्यापालनादप्राप्तेर्वेति । न चैवं श्रुतवतो द्रव्यचारित्रप्राप्तौ सर्वाराधकत्वप्रसङ्गः, तद्वतो भावचारित्रस्यैव प्राप्तः, श्रुतशब्देन तात्त्विकज्ञानदर्शनयोरेव ग्रहणात् । इदमपि व्यवहारनयमतेन, एतन्नये भानचारित्रस्यापि कस्यचित्पश्चात्तापादिलिङ्गकश्रुतपरिणामाऽभङ्गाभ्युपगमात् । निश्चयनयमते तु चरणभङ्गे श्रुतभङ्गोऽप्यावश्यकः, श्रुतफलस्य विरमणादेरभावे श्रुतस्य सत्त्वेऽप्यसत्कल्पत्वात् । तदिदमुक्तमागमे -[११ पंचा.]
२८णिच्छयणयस्स चरणस्सुवघाए नाणदंसणवहोवि । ववहारस्स उ चरणे हयम्मि भयणाउ सेसाणं ॥४५॥ त्ति भजनां पुनरवेत्थं विवेचयन्ति वृद्धाः-[११ पंचाशके ४६-४७॥] २४एवं च अभिणिवेसा चरणविघाए न नाणमाइआ । तप्पडिसिद्धासेवणमोहासदहणभावेहिं ॥ अणभिणिवेसाओ पुण विवज्जया होंति तम्विधाओ वि । तक्कज्जुवलंभाओ पच्छायावाइभावेण इति ।
દિશ આરાધકપણાની સ્વતંત્ર પરિભાષા]. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં પણ “સમુદાયથી અલગ રહેલી વસ્તુમાં દેશપણાનો વ્યવહાર ન જ કરી શકાય તે જ આગ્રહ હોય તે દેશ-આરાધકપણાની બીજી પણ આ એક પરિભાષા છે–ત્રણમાંથી એકનું દ્રવ્યથી પાલન કરવું.”
શંકા –આ પરિભાષા પ્રમાણે તે જે શ્રતમાત્રસંપન્ન છે તે પણ રત્નત્રયમાંથી એક શ્રતજ્ઞાનન ધારક હોવાથી તેમાં દેશ-આરાધકપણુની અતિવ્યાપ્તિ થશે. * ઉત્તર -પ્રસ્તુત કૃતજ્ઞાનીને સમાવેશ એક અન્ય પરિભાષાથી દેશ-વિરાધકમાં કર્યો હોવાથી તેમાં દેશ-આરાધકપણને અતિપ્રસંગ નહિ થાય, દેશવિરાધકની પરિભાષા આ પ્રમાણે છે-“સ્વીકારેલા અર્થાત્ પ્રતિજ્ઞાત વ્રત–નિયમ અનુષ્ઠાનનું પાલન ન કરવું અથવા તે વ્રતાદિ અનુષ્ઠાનનો સ્વીકાર (પ્રતિજ્ઞા) જ ન કરો.” આ જાતની સ્વતંત્ર પરિભાષા સૂત્રકારની પિતાની જ હેવાથી તે આમ જ કેમ ?” એવા પ્રશ્નને અવકાશ નથી. ભગવતીસૂત્રના વૃત્તિકાર શ્રીમદ્દ અભયદેવસૂરિમહારાજે દેશ વિરાહએ એ સૂત્રઅંશની વ્યાખ્યામાં કહ્યું છે કે દેશ એટલે ડે અંશ (પ્રસ્તુતમાં) જ્ઞાન, દર્શન, ચારિત્રાત્મક મેક્ષમાર્ગના ત્રીજા ભાગરૂપે ચારિત્ર, એની વિરાધના કરનાર તે દેશવિરાધક એટલે કે ત્રતાદિ સ્વીકાર્યા પછી પ્રમાદથી એનું પાલન જ ન કરે અથવા શક્તિના અભાવે સ્વીકાર જ ન કરે. २८ निश्चयनयस्य चरणस्योपवाते ज्ञानदर्शनववोऽपि । व्यवहारस्य तु चरणे हते भजना तु शेवाणाम् इति ॥ २९ एवं चाभिनिवेशात् चरणविधाते न ज्ञानादयः । तत्प्रतिषिद्धाऽऽसेवनामोहाऽश्रद्धानभावः ।।
अनभिनिवेशात्पुनर्विपर्ययात् भवति तद्विधातेऽपि । तत्कार्योपलम्भात्पश्चात्तापादिभावेन ॥