________________
૩૪
ઉપદેશરહસ્ય ગાથા–૧૫
પ્રશ્નને અવકાશ જ ન હોય તા દૃષ્ટિપ્રધાન એટલે કે નિપુણદૃષ્ટિવાળા પૂર્વાચાર્યાએ શા માટે કાલિકશ્રુતના અનુયાગ કરવાના નિર્દેશ કર્ચી’ ?
જેઆ ઉપરાક્ત હકીકત સ્વીકારતા નથી તેને અનિષ્ટ પ્રાપ્તિનું સૂચન કરતાં ઉત્તરામાં કહે છે કે—સૂત્ર અને પરતંત્ર હોવાથી પિશાચગ્રસ્ત પુરુષની જેમ અમારે તેા એક માત્ર સુત્રજ પ્રમાણ છે ખીજુ` નિયુક્તિ વગેરે નહિ’ એવા પોકળ પોકારો કર્યા કરનાર શાસ્ત્રના દુશ્મન થઈ રહ્યો છે. કારણ કે જે વ્યક્તિ અર્થનું પ્રામાણ્ય ન સ્વીકારે તેને શ્રુતના પણુ શત્રુ કહ્યો છે. શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે—
સૂત્રને આશ્રયીને કેટલા પ્રત્યેનીક કહ્યા છે ? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીક કહ્યાં છે. ૧. સૂત્ર–પ્રત્યેનીક, ૨. અર્થ પ્રત્યેનીક અને ૩. સૂત્રાર્થ ઉભય-પ્રત્યેનીક’.
यथाश्रुतार्थविपर्ययाभ्युपगममात्रादेवार्थप्रत्यनीकत्वमिति पामरः । तन्न, “सुत्तत्थो खलु पढमो" (बृ. क. भा. २०९) इत्याद्युक्तकमवतोऽर्थस्य क्काप्यंशेऽप्रामाण्याभ्युपगमे प्रत्यनीकता - पायादिति । तथा चार्थप्रत्यनीकताया निबिडज्ञानावरण कर्मबन्धहेतुत्वा त्तामुत्सृज्योपदर्शितसूत्रार्थे નાદા વિધેયા॥
કાઇક પામરને એમ કહેવાનું મન થાય કે અ-પ્રત્યેનીક એટલે નિયુક્તિ આદિના અર્થના પ્રત્યેનીક એમ નહિ, પણ યથાશ્રત અર્થથી ઉલટુ માને તે.’પણ એ ખરાબર નથી. કારણ કે શ્રુતના અભ્યાસ માટે જે ક્રમ શાસ્ત્રમાં બતાવ્યા છે તેમાં પ્રથમ વાચનામાં સૂત્રાર્થ માત્રનું કથન હાય, દ્વિતીયવાચનામાં નિયુક્તિ મિશ્રિત અર્થનુ' પ્રદાન હોય, અને તૃતીયવાચનામાં નિરવશેષ અર્થનું પ્રદાન હાય” એમ કહ્યું છે. આ ક્રમમાં બતાવેલા અર્થના કોઇ પણ અંશને પ્રમાણ ન માનવાથી પ્રત્યેનીક પશુ આવે જ આવે.
સારાંશ એ છે કે નિબીડ જ્ઞાનાવરણકર્મબંધનાં હેતુભૂત અર્થનાં પ્રત્યેનીકપણાના ત્યાગ કરવા અને 7 યામિઘ્ના સૂત્રને જે અર્થ યુક્તિપૂર્વક દર્શાવવામાં આવ્યા છે તેમાં શંકા રાખવી નહિ. ૫૧૪ા
नन्वेवं स्वाधीनविहारिणश्चारित्रनिषेधे भगवत्युक्त विरोधः इति शङ्कते -
ઉપરોક્ત રીતે સ્વતંત્રપણે વિચરનાર સાધુને ચારિત્ર હોવાને નિષેધ કરવામાં ભગવતી સૂત્ર સાથે વિરોધની શંકા ઉદ્ભવે છે– [ આ શંકા વિસ્તૃત છે. એના ઉત્તર શ્લા૦ ૧૬માં આવશે. ] શંકા :–
'जो सीलवं असुअवं सो देसाराहमो' कहं एवं । जन्नाणेऽणुट्ठाणं पुण्णं इहरा य णो देसो || १५॥
શ્લેાકા : “જે શીલવાન છે પણ શ્રુતવાન નથી તે દેશઆરાધક છે’ (આ ભગવતી સૂત્રનું વચન) શી રીતે ઘટશે ? કારણ કે જો જ્ઞાન હોય તે અનુષ્ઠાન પૂર્ણ બને છે અને જ્ઞાન હાય જ નહિ તેા આંશિક ચારિત્રના પણ સભવ નથી.” ।૧પપ્પા
यः शीलवानुद्यतानुष्ठानसम्पन्नः, तथाऽश्रुतवान् = भावतोऽनधिगतश्रुतज्ञानः, स देशाराधकश्चारित्ररूपदेशपालनपरः । कथमेवमपरतन्त्रस्य चारित्रनिषेधे युज्यते ? यद् = यस्मात् कारणाद् ज्ञाने सत्यतुकानं पूर्ण = रत्नसमुदायारुदितमेव सम्भवति, अश्रुनाम मात्रादीनां गुरुवार