________________
ઉપદેશ પ્— સૂત્ર અને અર્થ ઉભય પ્રમાણ છે.
२९ सुजं पडुच्च कइ पडिणीआ पण्णत्ता - गोयमा, तओ पडिणीआ पण्णत्ता, तं जहाમુત્તરિ, સ્થપરિળવુ, તનુમયfળીત્તિ ॥
[સૂત્ર અર્થાનુગામી છે.]
તાત્પર્યા :—મૂળ સૂત્ર ઉપર રચાયેલાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે ગ્રંથા સુવિસ્તૃત અનુ. વિવરણ કરનારા અને સૂત્ર તે સુવિસ્તૃતઅર્થને પરતંત્ર છે, એટલે કે તે વિશાળ અર્થને લક્ષમાં રાખીને સૂત્રકાર સૂત્રની રચના કરે છે. દા. ત. પુરુષના પડછાયા પુરુષને આધીન છે કારણકે પડછાયાનું ગમનાગમન પુરુષનાં ગમનાગમનને આભારી છે. આ દૃષ્ટાંતના સારાંશ એ છે કે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે વ્યાખ્યા થેાના આધારે જે તાપ ફલિત થાય તે તાપના વિષયભૂત અર્થમાં સૂત્ર પ્રમાણ છે, પણ ચથાશ્રુત (ઉપરછલ્લ્લા) અર્થમાં નહિ. જો થાશ્રુત અર્થમાં જ સૂત્રને પ્રમાણ માની લેવામાં આવે તેા આપત્તિ ઊભી થાય છે. આપત્તિ એ થાય છે કે વેદ વગેરેનાં સૂત્રોને પણ જંનાએ યથાશ્રુત અર્થમાંજ પ્રમાણ માનવા પડશે, અને તા પછી ભગવાને ઇન્દ્રભૂતિ વગેરેને યથાશ્રુત અર્થના ત્યાગ કરીને વિશિષ્ટ અર્થમાં વેદસૂત્રના પ્રામાણ્યને યુક્તિયુક્ત દર્શાવ્યુ. તે અસ`ગત થઈ જશે. આ અતિપ્રસંગદોષના કારણે કાઇ પણ જૈન સૂત્રને અંગે પણ તે યથાશ્રુત અર્થમાં પ્રમાણ છે તેવા નિશ્ચય થવા અશકથ છે. [બૃહત્કલ્પભાષ્યમાં સૂત્રા ઉભયની મહત્તા]
૩૩
આ રીતે સૂત્રનું પ્રામાણ્ય અર્થપ્રામાણ્યને પરાધીન હોવાથી સૂત્ર પાતે અર્થને પરતંત્ર છે તે સિદ્ધ થાય છે. બૃહત્કપભાષ્ય (ગાથા ૩૬૨૮)માં કહ્યું છે કે-“છાયા જેમ છાયાવાન પુરુષને પરતંત્ર છે (કારણ કે) તે ચાલે તેા ચાલે છે, અને તે સ્થિર રહે તા સ્થિર રહે છે તેજ રીતે અર્થ પર્યાયને અનુસરે છે અને સૂત્ર અને અનુસરે છે. શિષ્ય બુદ્ધિને તેજસ્વી અનાવવા માટે સૂત્રકારો કેઈક સૂત્ર વિધાયક બનાવે છે, કોઈક નિષેધક બનાવે છે જ્યારે કોઇક સૂત્ર વિધિનિષેધ ઉભય પ્રતિપાદક બનાવે છે’ ઉત્સર્ગ માગે કાઇ પણ સૂત્ર (નિરપેક્ષ પણે) પ્રમાણ પણ નથી તેમજ અપ્રમાણ પણ નથી. કુશળ પુરુષોનું કહેવું એ છે કે પ્રકરણ આદિથી જે અર્થ બધબેસતા હોય તે અર્થમાં સૂત્ર પ્રમાણ છે અને જે અર્થ માધિત હોય તે અર્થમાં સૂત્ર અપ્રમાણ છે. જેમ અધ પુરુષ પાંગળા પુરુષને નગરપ્રાપ્તિ માટે પોતાના ખભા ઉપર બેસાડી વહન કરે છે અને પાંગળો પુરુષ પણ પેાતાના અને અંધ પુરુષના હિત માટે માર્ગ કથન કરે છે, તેજ રીતે સૂત્ર અને વહન કરે છે અને અર્થ સૂત્રને સૂચન કરે છે. આ રીતે પરસ્પર સંકળાયેલા સૂત્ર અને અર્થ દ્વારા માર્ગનુ પ્રતિપાદન થાય છે.” [કાલિકશ્રુતમાં અનુયાગને અવકાશ]
વળી, જો યથાશ્રુત અર્થમાં જ સૂત્રને પ્રમાણ માનવામાં આવે તેા દ્રવ્યાનુયાગઆદિના ક્રમથી અને ઉપક્રમ આદિ દ્વારના ક્રમથી સૂત્રના અનુયાગ એટલે કે વ્યાખ્યા કરવાના પ્રયાસ વ્યર્થ બની જશે. પ`ચાશક શાસ્ત્રમાં કહ્યુ` છે કે—
સૂત્રમાં જે પ્રમાણે જે કહ્યું છે તે તેમજ (સ્વીકારવાનુ) હેાય, તેના ઉપર કોઈ પણ २६ प्रतीत्य कति प्रत्यनीकाः प्रज्ञप्ताः—ૌતમ, ત્રય: પ્રચનીઃ પ્રજ્ઞતાઃ તદ્યથા-સૂત્રપ્રસ્થની, થપ્રત્યની तदुभयप्रत्यनीकइति ।
૫