________________
ઉપદેશઃ ૪–ગુરુકુળવાસઃ આચારાંગને પ્રથમ ઉષ
૨૯
વમનું
અને ગુરુકુળવાસ એ કારણ છે આ રીતને કાર્ય–કારણભાવ ગુરુકુળવાસ અને આજ્ઞારુચિ વચ્ચે હોવાથી ગુરુકુળવાસને અભાવમાં આજ્ઞામાં રચિ પ્રગટતી નથી. દા. ત. અ કારણ હેવાથી અગ્નિ વિના ધૂમ પ્રગટ થતું નથી. શ્રી પંચાશકમાં કહ્યું છે કે “આ ગુરુકુળવાસને ત્યાગ કરવાથી ભગવાનની આજ્ઞાને પણ ત્યાગ થઈ જાય છે અને આજ્ઞાને ત્યાગ કરવાથી ઈહલેક અને પરલોકમાં નુકશાન થાય છે.” ચારિત્રને વાસ્તવિક પરિણામ હોય તો ગુરુકુળવાસત્યાગરૂપ અનુચિત કાર્ય હેઈ શકતું નથી. નિકટમાં મુક્તિગામી જીને ઉદ્દેશીને કહ્યું પણ છે કે-“જેઓ આજીવન ગુરુકુળવાસનો ત્યાગ કરતા નથી તેઓ ધન્યવાદને પાત્ર છે, જ્ઞાનના ભાજન થાય છે અને દર્શન અને ચારિત્રમાં વધુને વધુ સ્થિર થાય છે.”
न चैवं गुरुकुलवासत्यागिनां स्वस्मिन्नाज्ञारुचित्वस्वसंवेदनानुपपत्तिः, स्वाज्ञारुचौ भगवदाज्ञारुचित्वभ्रमात्तदुपपत्तेः । अपि च कुलवध्वादिज्ञातैरपि तत्र तत्र प्रवचने गुरुकुलवासाऽत्याग एव दृढीक्रियते । तत्र निवसतामेव बाह्यानुष्ठानाभावेऽपि सदुपदेशश्रवणादिजनितसंवेगस्य क्षमादिगुणप्रकर्षस्य सुविहितसहायतया ब्रह्मचर्यगुप्तिविशुद्धेर्गुरुवैयावृत्त्यादिजनितमहानिर्जरालाभस्य च सम्भवात् । अपि चाऽजातकल्पवतामगीतार्थानां जातकल्पवतां गीतार्थानामपि अतुबद्धकाले पञ्चभ्यो वर्षासु च ग्लानत्वादिसम्भवात्सप्तभ्यो न्यूनतयाऽसमाप्तानामुत्सर्गतस्तरक्षेत्रगतशिष्यभक्तपानवस्त्रपात्रादिविषयागमप्रसिद्धाऽऽभाव्यनिषेध उक्तः । तदाह-[११ पंचाशके]
१“जाओ अ अजाओ अ, दुविहो कप्पो अ होइ विष्णेओ । इक्विक्को पुण दुविहो, समत्तकप्पो अ असमत्तो ॥२७॥ १७गीयत्थ जायकप्पो, अग्गीओ खलु भवे अजाओ अ । पणगसमक्तकप्पो तदूणगो होइ असमत्तो ॥२८॥ २°उउबद्धे, वासासु य सत्तसमत्तो तदूणगो इयरो ।
असमत्ताजायाणं आहे ण होइ आहव्वं ॥२३॥ ति न चेतत्सर्वमुक्तसूत्रोणाऽगीतार्थविहारानुज्ञाने सङ्गच्छत इति ।
[ગુરુકલ ત્યાગીને આજ્ઞારુચિપણનું આભાસિક સંવેદન]. પ્રશ્ન – જેઓએ ગુરુકુળવાસને સદંતર ત્યાગ કર્યો છે તેઓને પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં “હું જે આ, કરું છું તે આજ્ઞાનુસારી છે તે જાતના આજ્ઞા રુચિપણાનું સંવેદન અનુભવ સિદ્ધ છે તે એ શી રીતે સંગત થઈ શકશે?
ઉત્તર – ગુરુકુળવાસ ત્યાગીને પિતાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભગવદઆજ્ઞા રુચિનો અનુભવ થાય છે તે પ્રમાત્મક નહિ કિન્ત ભ્રમાત્મક છે. ખરેખર તે પિતે પિતાની જ ઈચ્છારૂપ આજ્ઞાને આગળ કરીને પ્રવૃત્તિ કરે છે. કિન્તુ એ એમ માને છે કે ભગવદઆજ્ઞાને १८ जातश्चाजातश्च द्विविधः कल्पश्च भवति विज्ञेयः । एकैकः पुनर्द्विविधः समाप्तकल्पश्चासमाप्तकल्पश्च ॥ १९ गीतार्थो जातकल्पः, अगीतार्थः खलु भवेदजातश्च । पञ्चकसमाप्तकल्पः, तदूनको भवत्यसमाप्तः ॥ २० ऋतुबद्ध वर्षासु च सप्तसमाप्तः तदूनक इतरः । असमाप्ताजातानां ओघे न भवति आभाव्यम् । इति ॥