________________
ઉપદેશ ૪–ગુરુકુળવાસઃ આચારાંગને પ્રથમ ઉદ્ઘોષ किञ्च—'सुअं मे आउस्सतेणं भगक्या एवमक्खायं'
इत्याचारप्रथमसूत्रेपि 'श्रुत मया वसता गुरुकुले भगवतैवमाख्यातमित्यर्थात्सर्वसमाचारस्यादौ निरूपितत्वेन गुरुकुलवासस्यैव प्रकृष्टाज्ञारूपत्वं निश्चीयते । यदाह-[पंचाशके ११।१३]
१४एसा य परा आणा, पयडा जं गुरुकुलं न मोत्तव्यं । आयारपढमसुत्ते, एत्तो चिय दंसिअं एयं ॥
इत्थं चाज्ञारुचित्वस्य गुरुकुलवासव्याप्यत्वं प्रतीयते, तदुभयपरिणामयोर्हेतुहेतुमद्भावात् , अत एव गुरुकुलवासाभावे आज्ञारुचित्वस्याप्यभावः । तदाह-[पंचाशके-११]
१५एयम्मि परिच्चत्ते, आणा खलु भगवओ परिच्चत्ता । तीए अ परिच्चागे, दोलवि लोगाण चाउत्ति ॥१४॥ १ता न चरणपरिणामे एयं असमंजस इहं होइ ।
आसण्णसिद्धिआणं जीवाणं तहा य भणिअमिणं ॥१५॥ १७नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं ण मुंचंति ॥१६॥ त्ति
શ્રી આચારાંગ સૂત્રના પહેલાં જ સૂત્રમાં સુધર્માસ્વામી જંબુસ્વામીને કહી રહ્યા છે કે ગુરુકુલવાસમાં રહીને મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું હતું. તેનાથી પણ એ સૂચિત થાય છે કે ગુરુનિશ્રામાં રહેવું તે પ્રધાનમાં પ્રધાન આજ્ઞા છે, કારણ કે સાધુઓના આચારનું નિરૂપણ કરનારા આચારાંગસૂત્રના પહેલા જ સૂત્રમાં તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. 'एसा य परा आणा' ४डीने ५ यानी यामा ५९ छ -
આ જ પ્રગટપણે શ્રેષ્ઠ આજ્ઞા છે કે ગુરુનિશ્રાને ત્યાગ કરે નહીં, એ જ કારણથી આચારાંગના પ્રથમસૂત્રમાં પણ ગુરુકુળવાસ ફરમાવ્યો છે.”
[ पास-॥॥२थि] આ રીતે એક વાત સ્પષ્ટ થાય છે કે આજ્ઞારુચિપણું ગુરુકુળવાસનું અવિનાભાવી ચિહ્ન હેવાથી જે ગુરુકુળવાસ હોય તે જ આજ્ઞારુચિપણું હોય. કારણ કે ગુરુકુળવાસમાં રહેવાથી આજ્ઞાની સ્પષ્ટ ઓળખ અને આજ્ઞામાં તીવ્રરુચિ ઉત્પન્ન થાય છે. આજ્ઞારુચિ એ કાર્ય છે
१३ श्रुत मयाऽऽवसता, भगवतैवमाख्यातम् ॥ १४ एषा च परा आज्ञा प्रकटा यद् गुरुकुलं न मोक्तव्यम् । आचारप्रथमसूत्रो अत एव दर्शितमेतत् ॥ १५ एतस्मिन् परित्यक्त, आज्ञा खलु भगवतः परित्यक्ता । तस्याश्च परित्यागे, द्वयोरपि लोकयोस्त्याग इति ।
१६ तस्मान्न चरणपरिणामे एतदसमञ्जसमिह भवति । आसन्नसिद्धिकानां जीवानां तथा च भणितमिदम् ॥ १७ ज्ञानस्य भवति भागी, स्थिरतरको दर्शने चरित्र च । धन्या यावत्कथ गुरुकुलघास न मुञ्चन्ति । इति ॥